Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 18

2022-05-14 18:52:25 ❖ સામાન્ય જ્ઞાન ❖
●═══════════════════●
કેન્દ્ર સરકાર દ્વારા કેટલા સ્વદેશી પરમાણુ રિએક્ટ બનાવવાની મંજૂરી અપાઇ?
• કેન્દ્ર સરકાર 10 સ્વદેશી પરમાણુ બનાવવાની મંજૂરી અપાઈ.
• આ રિએક્ટ NPCIL ( ન્યુક્લિયર પાવર કોર્પોરશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ) દ્વારા નાખશે.
• તેનું મથક ચેન્નાઈ માં છે.

વાહન ચોરી અટકાવવા માટે કેન્દ્ર સરકાર કઈ ટેક્નોલોજી લોન્ચ કરાઇ?
• માઇક્રો ડોટ ટેક્નોલૉજી લોન્ચ કરાઇ.

ફેસબુક દ્વારા 2019 માં કયો સેટેરલાઈટ લોન્ચ કરશે?
• એથેના નામનો દુર્ગમ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આપવા લોન્ચ કરશે.

ભારતમાં સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા હવાની ક્વોલિટી અને હવામાનની આગાહી કરતી અત્યાધુનિક સિસ્ટમ નું ઉદઘાટન કારયું?
• SAFAR ( સિસ્ટમ ઓફ ક્વોલિટી & વેઘર કાસ્ટિંગ ) નું ઉદઘાટન દિલ્હી ના ચાંદની ચોકમાં કરવામાં આવ્યું.

ભારતનો એ ખેલાડી જેણે કુસ્તીની એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો?
• ગ્રીક રોમન પહેલવાન વિરેન કૂંડુ દિલ્હીમાં આયોજિત
• ગ્રીક રોમન પહેલવાન સજન એ 77 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો.

વિશ્વનો સોથી મોંઘો ગોળ કીપર કોણ બન્યું?
• બ્રાઝિલનો એલિસન બેકર ઈગ્લેન્ડની લિવરપુલ દ્વારા તેને 34.7 મિલિયન પાઉન્ડ માં ખરીદાયો.

જર્મની બર્લિનમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ્કપમાં ભારતની ટીમને કયો મેડલ મળ્યો?
• સિલ્વર મેડલ તેમાં જ્યોથી સુરેખા, ત્રિશા દેવ, અને મુસ્કાન કિરરની ટિમ હતી.

એશિયન જુનિયર બેડમિન્ટનની ફાઇનલમાં પહોચનારો ભારતનો ખેલાડી કોણ બન્યો?
• ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી ટુર્નામેંટ માં લક્ષ સેન ફાઇનલમાં પહોચ્યો.

3000 મીટર સ્ટીપલ ચેજમાં નવો રેકોર્ડ બનાવનાર કેનિયાની મહિલા ખેલાડી કોણ બની?
• કેન્યાની બીએટ્રિસ ચેપકોએ

ભારતની એ મહિલા ખેલાડી જેણે એશિયન જુનિયર કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો?
• માનસી અલ્હાવત

ક્યાં દેશમાં હાલમાં 2 વર્ષ પછી કટોકટી હટાવી લેવામાં આવી?
• તુર્કી રાષ્ટપતિ રજબ તૌયબ ઇર્દુગાન દ્વારા 20 જુલાઇ.2016 ના રોજ કટોકટી લાગુ કરાય હતી.

યુરોપિન યુનિયન દ્વારા કઈ ઇન્ટરનેશનલ કંપની પર 5 અબજ ડોલર નો દંડ કરાયો?
• ગૂલલ પોતાની એન્ડરોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ નો દુરુપયોગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો.

8મી બ્રિક્સના આરોગ્ય મંત્રીઓની મિટિંગ હાલમાં ક્યાં યોજાઈ?
• દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં યોજાય ગઈ. ભારત તરફથી આરોગ્યમંત્રી જે .પી નડ્ડા એ હાજરી આપી.

4થી બિમસ્ટેક ( BIMSTEC ) સમિટી કાય યોજય?
• નેપાલના કાઠમાંડુ માં યોજાય.
• BIMSTEC –બે ઓફ બંગાલ ઇનિશિએટીવ ફોર મલ્ટી સેક્ટર ટેક્નિક્લ & ઇકોનોમિક કો-ઓપરેશન.
• તેની સ્થાપના 1997 માં થઈ હતી.
• હાલમાં BIMSTEC નું ચેરમેનપદ નેપાળ પાસે છે.

GST કાઉનશીલની 28મી મિટિંગ કોની અદ્યક્ષતામા ન્યુ દિલ્હી માં યોજાશે?
• હાલના નાણાંમંત્રી પિયુષ ગોયલની અદ્યક્ષતામા

ભારતની વાયુસેના પ્રથમવાર ક્યા યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે?
• આઓસ્ટ્રેલિયાના પિચ બ્લેક નામના બહુરાષ્ટ્રીય અભ્યાસમાં .જે 24 જુલાઇ થી 18 ઓગષ્ઠ સુધી ચાલશે.
181 views15:52
ओपन / कमेंट
2022-05-14 18:51:30 મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શુ હતું.??

રાણીલક્ષ્મી બાઈના ઘોડાનું નામ શુ હતું.??

શિવાજીના ઘોડાનું નામ શુ હતું.??

ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.??

સિકંન્દર ઘોડાનું નામ શુ હતું.??

મહારાણા પ્રતાપના હાથીનું નામ શુ હતું.??

Ans
1...ચૈતક
2...પવન
3...કૃષ્ણ
4..કંથક.
5..બહુકેફલા
6..રામપ્રસાદ
122 views15:51
ओपन / कमेंट
2022-05-14 18:51:09 બ્લૂડ ગ્રુપ અંગેની શોધ વિજ્ઞાનિકે કરી હતી?

કાર્લ લેન્ડરસ્ટીનર (1900)

લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે?

એન્ટિજન અને એન્ટિબોડી

એન્ટીજન કયા પ્રોટીનને કહે છે?

રક્તકણોમાં રહેલ ગ્લાઈકો પ્રોટીન

એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયા હોય છે?

રુધિર રસમાં

કયુ બ્લડ ગ્રૂપ સર્વદાતા તરીકે ઓળખાય છે?

O બ્લડ ગ્રુપ
118 views15:51
ओपन / कमेंट
2022-05-14 18:50:48 કચ્છ ના ડુંગર


કચ્છ ના ડુંગર " ઘાર " તરીકે ઓળખાય છે.

કચ્છ માં ડુંગર માટે " ઘાર " શબ્દ વપરાય છે.

ત્રણ ઘાર આવેલી છે
ઉત્તર ઘાર
મઘ્ય ઘાર
દક્ષિણ ઘાર





ઉત્તર ઘાર ડુંગર

કાળો , ખાડીયો , ગારો , પચ્છમ , ખદીર , બેલા

ઉત્તર ઘાર સૌથી ઉંચો ડુંગર કાળો




મઘ્ય ઘાર ડુંગર

ગદૉ , રતનાલ , ઘીણોઘર , લીલીયો , ભુજિયો

મઘ્ય ઘાર સૌથી ઉંચો ડુંગર ઘીણોઘર

ઘીણોઘર ડુંગર પરથી કકઁવૃત રેખા પસાર થાય છે





દક્ષિણ ઘાર ડુંગર

પ્રાન્ઘ્રો , નનામો , ઉમિયા , કંથકોટ , માતાનો મઠ

દક્ષિણ ઘાર સૌથી ઉંચો ડુંગર નનામો
106 views15:50
ओपन / कमेंट
2022-05-14 18:50:33 G.K.. વન લાઇનર......


વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે ?
નાઈટ્રોજન

ભીડ, પ્રદુષણ, ઔદ્યોગિક ઘોંઘાટ વગેરે .......... મનો ભારકો કહેવાય છે .
પર્યાવરણજન્ય

માછલીઘર એ કયા પ્રકારનું નિવસનતંત્ર છે ?
કત્રિમ

વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી ?
મોરારજી દેસાઈ

ભારતના રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળનાર પહેલી મહિલા કોણ છે ?
ઇન્દિરા ગાંધી

મહાત્મા ગાંધીના પરમ મિત્ર અને સમાજ સુધારક કે જે ‘દિનબંધુ’ તરીકે ઓળખાતા તેઓનું નામ શું છે ?
ચાર્લ્સ એન્ડ્રુઝ

ભરતના પ્રથમ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ હતા ?
વી.નરહરી રાવ

ગાંધીજીએ કયા લેખકને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા ?
કાકા કાલેલકર
99 views15:50
ओपन / कमेंट
2022-05-14 18:50:16 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ

પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
ખંડિતા

પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી વિપ્રલબ્ધા

પતિ ને મળવા આતુર સ્ત્રી
ઉત્કંથીતા

પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
સ્વધીનપતિકા

પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
વસર્શૈયા

એક જ વાર ફળનારી સ્ત્રી
કાક વંધ્યા

સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
અભિસારિકા

જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
પ્રોશિતભરતુકા

પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
કલહાંતિકા
101 views15:50
ओपन / कमेंट
2022-05-14 18:49:54

કબડ્ડી,ગોલ્ફ
7 ખેલાડી

વોલીબોલમાં
6 ખેલાડી

બાસ્કેટબોલ માં
5 ખેલાડી

પોલો માં
4 ખેલાડી

ખો-ખો,બેઝબોલ માં
9ખેલાડીઓ

કરિકટે , હોકી ,ફુટબોલ માં રમતા ખેલાડી ની સંખ્યા
11

સતરાઉ કાપડ ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યાં રાજ્ય માં થાય છે
મહારાષ્ટ્ર.

ભારતમાં શણ ના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ મોખરે છે.

ભારતમાં સૌથી વધુ ઉન ના કાપડ ની મિલો
પજાબ.

ભારતમાં સિમેન્ટ નું ઉત્પાદન કરતો પ્રદેશ
રાજસ્થાન.

ભારત માં કાગળ નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય
પશ્ચિમ બંગાળ

ભારત માં લોખંડ નું સૌથી વધુ ઉત્પાદન
કર્ણાટક.

ભારત સૌથી વધુ લોખંડ જાપાન ને નિકાસ કરે છે.

મગેનીઝ નું ભારત માં સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય
ઓડીસા.

અબરખ નું સૌથી વધુ ઉત્પાદન ભારત માં
આન્દ્ર પ્રદેશ.

સીસું નું ભારતમાં સૌથી વધુ ઉત્પાદન
રાજસ્થાન.

સૌથી વધુ સોના નું ઉત્પાદન કરતું ભારત નું રાજ્ય
કર્ણાટક(90%).

ભારતમાં સૌથી વધુ ભંડાર અને ઉત્પાદન કરતું રાજ્ય
ઝારખંડ.

ઝારખંડ ની ઝરીયા ખાણ ભારતની સૌથી મોટી કોલસા ની ખાણ છે.

એશિયન ડેવલોપમેન્ટ બેંક
મનીલા,ફિલિપાઈન્સ.

સાર્ક
કાઠમંડુ,નેપાળ.

WTO
જીનીવ,સ્વિઝલેન્ડ.

વર્લ્ડ બેંક
વોશિંગ્ટન ડી.સી.

આસિયાન
જકાર્તા, ઇન્ડોનેશિયા.

WHO
જીનીવ, સ્વિઝીલેન્ડ.

યનેસ્કો
પરિસ ,ફ્રાંન્સ.

કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવનૅ મેન્ટ મીટિંગ
સટોસબર્ગ, ફ્રાન્સ.

ઇન્ટરનેશનલ ઓલમ્પિક સમિતિ
લસાને,સ્વિઝલેન્ડ.

ફરુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન
રોમ,ઇટલી.


ડૉ.ભીમ રાવ આંબેડકર


ડો. બાબસાહેબ એ હે દિવસ સ્કૂલ માં પ્રવેશ લીધો હતો તે દિવસ ને 7 નવેમ્બર 1900 માં

7 નવેમ્બર ને વિદ્યાર્થી દિવસ મનાવાસે

પરતાપ સિંહ હાઈસ્કૂલ રજવાડા ચોક સતારા માં સ્કૂલ પર્વેશ લીધો હતો

સકૂલ રજીસ્ટર માં ભિવા નામ લખાયેલું હતું એમનું



હાલનું પાકિસ્તાન પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતું?
મહેરગઢ
ભગર્ભ ગટરને અન્ય ક્યાં નામે ઓળખવામાં આવતી?
મોરી

આસામ રાજ્યનું પ્રાચીન નામ શું હતું?
કામરૂપ
પાટલીપુત્ર ની સ્થાપના કોણે કરી હતી?
અજાતશત્રુ

સમ્રાટ હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો?
પરભાકરવર્ધન
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ જણાવો?
ધર્મગંજ

બાદામી ક્યાં રાજ્યનું પ્રાચીન નામ છે?
કર્ણાટક
'સત્યાશ્રય' તરીકે કોણ ઓળખાતું?
પલકેશી બીજો

સૌથી મોટું આવૃત બીજધારી વુક્ષ?

યકેલિપ્ટસ

સૌથી લાંબુ વૃક્ષ ?

સિકાયો

જ અનાવૃત બીજધારી છે

જને "કોસ્ટ રેડ વુડ ઓફ કેલીફોનિયા" પણ કહે છે

સૌથી નાનો આવૃત બીજધારી છોડ?

લમના

જ ભારત માં પણ છે

સૌથી મોટું ફળ?

લોડોસિયા

જને ડબલ કોકોનેટ પણ કહે છે

જ ભારત માં કેરળ માંથી મળી આવે છે

સૌથી નાની ત્રિઅગી વનસ્પતિ?

એજોલો જે પાણી માં ઉગે છે

સૌથી નાનું બીજ?

ઓચીર્ડ

સૌથી નાનું પુષ્પ?

વલ્ફીયા

જનો વ્યાસ 0.1 મિમી હોય છે

સૌથી મોટું પુષ્પ?

રફલેશિયા ઓરનોલડાઈ

વયાસ 1 મી અને વજન લગભગ 8 કી.ગ્રા

સૌથી નાની આવૃત બીજધારી વનસ્પતિ ?

આરસિયોબિયમ
124 views15:49
ओपन / कमेंट
2022-05-14 18:49:30 * વિશ્વ મા સૌથી વધુ શસ્ત્રો ની આયાત કરતો દેશ સાઉદી અરેબિયા.*

* શસ્ત્રો ની વધુ આયાત કરતો બીજા નંબર નો દેશ ભારત.*

* સૌથી વધુ શસ્ત્રો ની ખરીદી કરતો દેશ પાકિસ્તાન.*

* સૌથી વધુ શસ્ત્રો નુ વેચાણ કરતો દેશ અમેરિકા.*

* સૌથી વધુ શસ્ત્રો નુ વેચાણ કરતો બીજા નંબર નો દેશ ચીન.*

* પાકિસ્તાન સૌથિ વધુ ચીન પાસે થી શસ્ત્રો ની ખરીદી કરતો દેશ છે.*
123 views15:49
ओपन / कमेंट
2022-05-14 18:48:53 ઇતિહાસ પ્રશ્નો :-

મસ્લિમ ધર્મ નાં સ્થાપક કોણ ગણાય છે.?
મહમદ પયગંબર

પયગંબર ના ઉત્તરાધિકારીઓ ક્યા નામે ઓળખાય છે?
ખલિફા

ચહલગાની પધ્ધતિ કોણે શરૂ કરી ?
ઈલ્તુતમીશ

લોહી અને લોખંડ ની નીતિ કોણે અપનાવી હતો?
ગયાસુદીન બલ્બન

ભારતની પ્રથમ મહિલા શાસનકર્તા કોણ હતી ?
રઝિયા સુલતાના

ગજરાત ની પ્રથમ મહિલા શાસનકર્તા કોણ હતી?
મીનળદેવી

તઘલક વંશની સ્થાપના કોણે કરી ?
ગયાસુદીન તુધલક

મહમદબીન તુઘલક નું મૂળ નામ શું હતું?
જનાખાન

વિજયનગર ની સ્થાપના કોણે કરી હતી ?
હરીહર અને બુક્કારાયે

અવધ ની સ્થાપના કોણે કરી હતી ?
શાહઆદતખાને

બગાળ ની સ્થાપના કોણે કરી હતી ?
મર્શિતઉલીખાઁ એ

શિખ સંપ્રદાય નાં પાંચમા ગુરૂ અર્જુનસિંહ ની હત્યા કયા મુધલ શાસકે કરી હતી ?
જહાંગીર

શિખ સંપ્રદાય ના નવમા ગુરૂ તેજપાલ ની હત્યા ક્યા મુધલ શાસકે કરી હતી ?
ઓરંગઝેબ

અમદાવાદ ને ધુળીયુ શહેર કહેનાર મુધલ શાસક કોણ હતો ?
ઓરંગઝેબ

બહેરમખાઁની મૃત્યુ ક્યાં થઈ હતી?
દિલ્હીમાં

જહાંગીર ની પત્નિ *નૂરજહાઁ* નું મૂળ નામ શું હતું?
મહરૂન્નિસા

અકબર ની પત્નિ *મુમતાઝ* નું મૂળ નામ શું હતું.?
અર્જુમંદબાનુ બેગમ

સયદબંધુઓને ભારતનાં ઈતિહાસ માં ક્યા નામે ઓળખવામાં આવે છે.?
કિંગ મેકર

અમૃતસરની સંઘી કોની કોની વચ્ચે થઈ હતી?
રણજીત સિંહ Vs અંગ્રેજો વચ્ચે

મરાઠા નાં સ્થાપક કોણ હતાં?
છત્રપતિ શિવાજી

મરાઠા નો છેલ્લો રાજા કોણ હતો ?
બાલાજી બાજીરાવ બીજો

હદરાબાદ ની સ્થાપના કોણે કરી હતી?
નિઝામ-ઉલ-મુલ્ક (મહમહશાહ)

*હુમાયુનામા* ની રચના કોણે કરી હતી?
ગલબદન બેગમ

અકબરે ક્યે ધર્મ અને સંવત ચાલુ કરાવી હતી?
દીન-એ-ઈલાહી ધર્મ અને ઈલાહી સંવત

હમાયુ અને શેરશાહ સુરિ વચ્ચે ક્યા બે યુદ્ધો થયા હતા?
ચૌસા નું યુદ્ધ અને બિલગ્રામ નું યુદ્ધ

લોદી વંશ ની સ્થાપના કોણે કરી ?
બહલોલ લોદી
144 views15:48
ओपन / कमेंट
2022-05-14 18:48:15 useful idioms(રૂઢિપ્રયોગ)

Find out(શોધી કાઢવું)

◆ to discover

Makes one's destiny(કોઈનું નસીબ ઘડવું)

◆ to make one's fate

No matter(ની પરવા કર્યા વગર)

◆ not to bother

Take part(ભાગ લેવો)

◆ to participate

At last(અંતે, છેવટે)

◆ finally

Be obliged to(ના ઋણી હોવું)

◆ to be grateful

Give up(છોડી દેવું)

◆ to leave

Keep on(ચાલુ રાખવું)

◆ to go on

Of course(સ્વાભાવિક)

◆ natural

Run off(નાસી જવું)

◆ to run away

Round the corner(નજીક)

◆ near

Up and down(ચડતી પડતી,ખાડા ટેકરા)


Translation: gu-en
useful idioms (idioms)

Find out

Discover to discover

Akes Makes one's destiny

◆ to make one's fate

No matter (regardless of)

◆ not to bother

Take part

Participate to participate

At last

◆ finally

Be obliged to

◆ to be grateful

Give up

To leave

Keep on

To go on

Of course

◆ natural

Run off

◆ to run away

Round the corner

◆ near

Up and down
211 views15:48
ओपन / कमेंट