Get Mystery Box with random crypto!

❖ સામાન્ય જ્ઞાન ❖ ●═══════════════════● કેન્દ્ર સરકા | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

❖ સામાન્ય જ્ઞાન ❖
●═══════════════════●
કેન્દ્ર સરકાર દ્વારા કેટલા સ્વદેશી પરમાણુ રિએક્ટ બનાવવાની મંજૂરી અપાઇ?
• કેન્દ્ર સરકાર 10 સ્વદેશી પરમાણુ બનાવવાની મંજૂરી અપાઈ.
• આ રિએક્ટ NPCIL ( ન્યુક્લિયર પાવર કોર્પોરશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ) દ્વારા નાખશે.
• તેનું મથક ચેન્નાઈ માં છે.

વાહન ચોરી અટકાવવા માટે કેન્દ્ર સરકાર કઈ ટેક્નોલોજી લોન્ચ કરાઇ?
• માઇક્રો ડોટ ટેક્નોલૉજી લોન્ચ કરાઇ.

ફેસબુક દ્વારા 2019 માં કયો સેટેરલાઈટ લોન્ચ કરશે?
• એથેના નામનો દુર્ગમ વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આપવા લોન્ચ કરશે.

ભારતમાં સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા હવાની ક્વોલિટી અને હવામાનની આગાહી કરતી અત્યાધુનિક સિસ્ટમ નું ઉદઘાટન કારયું?
• SAFAR ( સિસ્ટમ ઓફ ક્વોલિટી & વેઘર કાસ્ટિંગ ) નું ઉદઘાટન દિલ્હી ના ચાંદની ચોકમાં કરવામાં આવ્યું.

ભારતનો એ ખેલાડી જેણે કુસ્તીની એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો?
• ગ્રીક રોમન પહેલવાન વિરેન કૂંડુ દિલ્હીમાં આયોજિત
• ગ્રીક રોમન પહેલવાન સજન એ 77 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો.

વિશ્વનો સોથી મોંઘો ગોળ કીપર કોણ બન્યું?
• બ્રાઝિલનો એલિસન બેકર ઈગ્લેન્ડની લિવરપુલ દ્વારા તેને 34.7 મિલિયન પાઉન્ડ માં ખરીદાયો.

જર્મની બર્લિનમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ્કપમાં ભારતની ટીમને કયો મેડલ મળ્યો?
• સિલ્વર મેડલ તેમાં જ્યોથી સુરેખા, ત્રિશા દેવ, અને મુસ્કાન કિરરની ટિમ હતી.

એશિયન જુનિયર બેડમિન્ટનની ફાઇનલમાં પહોચનારો ભારતનો ખેલાડી કોણ બન્યો?
• ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી ટુર્નામેંટ માં લક્ષ સેન ફાઇનલમાં પહોચ્યો.

3000 મીટર સ્ટીપલ ચેજમાં નવો રેકોર્ડ બનાવનાર કેનિયાની મહિલા ખેલાડી કોણ બની?
• કેન્યાની બીએટ્રિસ ચેપકોએ

ભારતની એ મહિલા ખેલાડી જેણે એશિયન જુનિયર કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો?
• માનસી અલ્હાવત

ક્યાં દેશમાં હાલમાં 2 વર્ષ પછી કટોકટી હટાવી લેવામાં આવી?
• તુર્કી રાષ્ટપતિ રજબ તૌયબ ઇર્દુગાન દ્વારા 20 જુલાઇ.2016 ના રોજ કટોકટી લાગુ કરાય હતી.

યુરોપિન યુનિયન દ્વારા કઈ ઇન્ટરનેશનલ કંપની પર 5 અબજ ડોલર નો દંડ કરાયો?
• ગૂલલ પોતાની એન્ડરોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ નો દુરુપયોગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો.

8મી બ્રિક્સના આરોગ્ય મંત્રીઓની મિટિંગ હાલમાં ક્યાં યોજાઈ?
• દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં યોજાય ગઈ. ભારત તરફથી આરોગ્યમંત્રી જે .પી નડ્ડા એ હાજરી આપી.

4થી બિમસ્ટેક ( BIMSTEC ) સમિટી કાય યોજય?
• નેપાલના કાઠમાંડુ માં યોજાય.
• BIMSTEC –બે ઓફ બંગાલ ઇનિશિએટીવ ફોર મલ્ટી સેક્ટર ટેક્નિક્લ & ઇકોનોમિક કો-ઓપરેશન.
• તેની સ્થાપના 1997 માં થઈ હતી.
• હાલમાં BIMSTEC નું ચેરમેનપદ નેપાળ પાસે છે.

GST કાઉનશીલની 28મી મિટિંગ કોની અદ્યક્ષતામા ન્યુ દિલ્હી માં યોજાશે?
• હાલના નાણાંમંત્રી પિયુષ ગોયલની અદ્યક્ષતામા

ભારતની વાયુસેના પ્રથમવાર ક્યા યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે?
• આઓસ્ટ્રેલિયાના પિચ બ્લેક નામના બહુરાષ્ટ્રીય અભ્યાસમાં .જે 24 જુલાઇ થી 18 ઓગષ્ઠ સુધી ચાલશે.