Get Mystery Box with random crypto!

બંધારણ ના પ્રશ્ર્નો ... બંધારણીય માન્ય ભાષાઓ હાલ 22 મૂળ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

બંધારણ ના પ્રશ્ર્નો ...

બંધારણીય માન્ય ભાષાઓ
હાલ 22

મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી
14

છેલ્લી ઉમેરાયેલી ચાર ભાષાઓ
ડોંગરી,બોડો, મૈથાલી, સંથાલી

એટર્ની જનરલ – નિમણુક
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ – શપથ
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ રાજીનામું
રાષ્ટ્રપતિ

એટર્ની જનરલ કયાં સુધી હોદ્દા પર રહી શકે
રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી (5 વર્ષ)

અનુચ્છેદ 88
એટર્ની જનરલ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત આપી શકે નહી

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની લાયકાત ?
5 વર્ષ વાડી અદાલત ન્યાયધીશ, 10 વર્ષ વકીલાત સુપ્રિમ કોર્ટ