Get Mystery Box with random crypto!

ભારતમાં સૌથી ઊંચું સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ભારતમાં સૌથી ઊંચું

સૌથી ઊંચો ગુરુત્વીય બંધ - ભાખરા બંધ (હિમાચલ પ્રદેશ)

સૌથી ઊંચો મિનાર -કુતુબમિનાર (દિલ્હી)

સૌથી ઊંચું શિખર -ગોડવીન ઓસ્ટિન (k2)

સૌથી ઊંચો દરવાજો -બુલંદ દરવાજો

સૌથી ઊંચો ટાવર -રંગનાથસ્વામીમંદિરનો ટાવર (તામિલનાડુમાં)

સૌથી ઊંચો ટીવી ટાવર -પીતમપુરા (નવી દિલ્હી,)

સૌથી ઊંચી મૂર્તિ - હનુમાનજીની (હૈદરાબાદ) (તેલંગાણા)

સૌથી ઊંચું એરપોર્ટ - લેહ (જમ્મુ - કાશ્મીર)

સૌથી ઊંચાઈ પર આવેલું મતદાન મથક - હિકકામ (હિમાચલ પ્રદેશ)