Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 6

2022-05-24 06:56:40


કોઈકની પથારી ફેરવવા ના આ સમય કરતા
.
.
.
.
મારા બાળપણ નો એ ટાયર ફેરવવાનો જમાનો વધુ સારો હતો.!

➥ @GujaratPremi
290 views03:56
ओपन / कमेंट
2022-05-24 06:55:03

આ શહેર કરતા તો મારું ગામડું લાખ ગણું સારું હતું
.
.
જ્યાં ઘર "મકાન નંબર" થી નહિ પરંતુ "બાપુજી" ના નામ થી ઓળખાતું હતું.!

➥ @GujaratPremi
272 views03:55
ओपन / कमेंट
2022-05-24 05:29:06

હવે આવશે વરસાદ.... મને ભીંજવી જશે
.
.
.
.
.
.
અને તારી યાદોનું ચોમાસુ બેસશે..!

➥ @GujaratPremi
425 views02:29
ओपन / कमेंट
2022-05-24 05:24:04 શક્તિ હોવા છતાં માફ કરી દેવું
.
.
આસાન નથી સાહેબ આમ મર્દ બનીને રહેવું!

➥ @GujaratPremi
404 views02:24
ओपन / कमेंट
2022-05-24 05:22:45 આજનો સુવિચાર

ઋણ બંનેનું હતું ઘર પર, પરંતુ ફર્ક એટલો હતો...
.
.
.
છતે દેખાડી દીધું ... "મે છાંયો આપ્યો"
અને, પાયાએ છુપાવી લીધું ... "મે આધાર આપ્યો"


આવા જ સુવિચારો માટે આજે જ જોડાઓ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
406 views02:22
ओपन / कमेंट
2022-05-23 10:59:45
ભૂરોઃ પપ્પા મારે તમને એક વાત કહેવી છે.
પપ્પાઃ બોલ શું કહેવુ છે?





ભુરોઃ પપ્પા મારે ....


આજે જ જોડાઓ જોક્સ ની દુનિયા સાથે



અહીંયા ક્લિક કરો અને
ફ્રી જોક્સ મેળવો
360 views07:59
ओपन / कमेंट
2022-05-23 06:29:39 જરુર પડે ત્યાં પૂર્ણવિરામ મૂકતા શીખી જવું નહીંતર જિંદગી અલ્પવિરામ આપતી જ રહેશે..!

@GujaratPremi
383 views03:29
ओपन / कमेंट
2022-05-21 15:52:20 ગુજરાત પ્રેમી pinned a photo
12:52
ओपन / कमेंट
2022-05-21 15:52:14


"ચા" ને સામાન્ય ન માનશો, સાહેબ
.
.
આજે પણ વર્ષો જૂની દુશ્મની ના સમાધાન "ચા" પર જ થાય છે.!




Happy Tea Day
176 views12:52
ओपन / कमेंट
2022-05-20 07:10:06 अब नही होगी दिक्कत इंग्लिश बोलने में

बिलकुल मुफ्त

कही पर एक रुपया भी देने की जरूरत नहीं है

क्यों नहीं आ सकता आपको इंग्लिश?

इधर सीखने को मिलेगा आपको इंग्लिश वो भी ताबड़तोड़ गेरंटी के साथ



देखिए इस चैनल में आपको हररोज क्या क्या कंटेंट सीखने को मिलेंगे।

Daily Vocabulary
- हररोज के इंग्लिश शब्द ताकि आपकी इंग्लिश डिक्शनरी पावरफुल बने।

All Tenses
- सभी प्रकार के काल डेफिनेशन और उदाहरण के साथ।

Daily Routine Sentences
- हररोज बोले जाने वाले इस वाक्य, जो आप सिख कर हररोज अपनी निजी जिंदगी में उपयोग कर सकते हो

अब इतना सबकुछ
फ्री में?? कौन उपलब्ध कराएगा बताइए??

तो आज ही जुड़े इस चैनल से और थोड़ा हमे सपोर्ट कर दीजिए ताकि आपके साथ साथ और भी लोगो को हम इंग्लिश सीखा सके।।

https://t.me/HungerOfLearning
124 views04:10
ओपन / कमेंट