Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2022-05-31 10:39:46 જ્યારે જીવવાનું એક પણ કારણ ન વધ્યું હોય
.
.
ત્યારે માત્ર કોઈ વ્યક્તિ માટે શ્વાસ લેતા રહેવું તે ખૂબ જ અઘરું છે!


➥ @GujaratPremi
41 views07:39
ओपन / कमेंट
2022-05-28 06:45:42
બે જ કામ છે મારે ...

તુ સાથે હોય ત્યારે "તારી સાથે" વાતો કરવી
તુ સાથે ન હોય ત્યારે "તારી" વાતો કરવી.


➥ @GujaratPremi
534 views03:45
ओपन / कमेंट
2022-05-28 06:42:11 આ જીવનમાં જો સૌથી ભારે હોય
તો તે
છે ...
ખાલી પેટ અને ખાલી ખિસ્સું ..!


➥ @GujaratPremi
514 views03:42
ओपन / कमेंट
2022-05-28 06:39:54

પાણીને ગમે તેટલું ઉકાળો...
બળીને "વરાળ" થઈ જશે પણ
ક્યારેય ઉભરાશે નહિ

આ વાત "ખાનદાની" ને પણ લાગુ પડે છે.


➥ @GujaratPremi
499 views03:39
ओपन / कमेंट
2022-05-26 06:28:17 Sent by Dhaval

જીવનમાં કોઈને જોડે સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય, તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ.

દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.

મહાદેવ હર
➥ @GujaratPremi
357 views03:28
ओपन / कमेंट
2022-05-26 06:27:24 "એકાંત"

પોતાની સાથે મુલાકાત કરીને ચર્ચા કરવાનો એક પવિત્ર ' સમય '

@GujaratPremi
355 views03:27
ओपन / कमेंट
2022-05-25 06:02:23 બીજાની Copy કરવા કરતાં કંઇક એવું કરો
.
.
કે લોકો તમારી Copy કરે..!
@GujaratPremi
195 views03:02
ओपन / कमेंट
2022-05-25 06:01:04 આજનો સુવિચાર
બીજાની નિસ્વાર્થ સેવા એ એક એવું નેટવર્ક છે...


જેનું કનેકશન સીધું ઈશ્વર સાથે જોડાય છે.!
➥ @GujaratPremi
197 views03:01
ओपन / कमेंट
2022-05-25 05:59:19
સાચું હોવું અને સાચા બનીને રહેવું

એમાં ખૂબ જ ફર્ક છે...!

@GujaratPremi
199 views02:59
ओपन / कमेंट
2022-05-24 15:58:46

મુસીબતો વચ્ચે પણ ... હસતાં રહીશું

તો ચોક્કસ ઈશ્વર ... ને ગમતા રહીશું..!
➥ @GujaratPremi
332 views12:58
ओपन / कमेंट