Get Mystery Box with random crypto!

Sent by Dhaval જીવનમાં કોઈને જોડે સંબંધ લાંબા સમય સુધી ટકાવી | ગુજરાત પ્રેમી 😍

Sent by Dhaval

જીવનમાં કોઈને જોડે સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય, તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ.

દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.

મહાદેવ હર
➥ @GujaratPremi