Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2022-09-01 08:11:44 ☛ दोस्तों क्या आप जानते है वह कौन कौन सी बाते है जो सिर्फ Loser ही कहते है?

☛ दोस्तों क्या आप ये जानते है की आपकी कमाई के सोर्स आपकी सैलरी के अलावा और कोन कोन से हो सकते है?

☛ दोस्तों क्या आप जानते है की दुनिया के 1% लोगो का हिस्सा आप कैसे बन सकते है?

☛ दोस्तों क्या आप यह जानते है की सफलता पाने के वह 5LEVEL कौन कौन से है?

☛ दोस्तों क्या आप जानते है की अपनी Personality को कैसे विकसित कर सकते है?

इन सभी सवालों के जवाब आपको हमारी चैनल पर मिल जाएंगे, दोस्तों हम आपसे गुज़ारिश करते है की आप हमारे चैनल को सब्सक्राइब करे और अपने दोस्तों के साथ भी शेयर करे...

नीचे दिए गए लिंक पर किलक करके हमारी फैमिली का हिस्सा बने

https://t.me/Motivational_Legendary_Quotes
87 views05:11
ओपन / कमेंट
2022-08-26 06:38:29 “ચપ્પુ મારક ક્યારે બને જ્યારે હત્યારા ના હાથમાં હોય
તારક ક્યારે બને જ્યારે ડૉક્ટર ના હાથમાં હોય”

છે તો બધું એક જ બસ વ્યક્તિ અને વિચાર બદલાઈ જાય એટલે તેનો ઉપયોગ અને અર્થ પણ બદલાઈ જાય છે..!

સમજાય તેને વંદન ન સમજાય તેને અભિનંદન


@GujaratPremi
571 views03:38
ओपन / कमेंट
2022-08-24 09:29:28 ગુજરાતી સાહિ‌ત્ય અકાદમી દ્વારા કવિ નર્મદનોજન્મ દિવસ ૨૪ ઓગસ્ટ
''વિશ્વ ગુજરાતી ભાષા દિવસ" તરીકે ઉજવે છે..!

આપ સૌને ગુજરાતી ભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..!
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી અને
આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ 24 ઓગસ્ટ માં તફાવત છે તે યાદ રાખો.

જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
548 views06:29
ओपन / कमेंट
2022-08-23 13:37:41

તસ્વીર લેવી પણ જરૂરી છે જીવનમાં વીતેલો સમય
ન તો ખરીદી શકાય છે કે ન તો ફરીવાર જોઈ શકાય છે..!

@GujaratPremi
605 views10:37
ओपन / कमेंट
2022-08-23 07:15:38 ભરોસો હોય ત્યાં સુધી
ખોટી વાતો પણ સાચી લાગે છે,

પણ જયારે ભરોસો તૂટી જાય ત્યારે
સાચી વાતો પણ ખોટી લાગે છે !!


@GujaratPremi
813 views04:15
ओपन / कमेंट
2022-08-23 03:30:45

સબંધો સાચવવા હોય તો પહેલાં
જીભ સાચવવી પડે!

@GujaratPremi
822 views00:30
ओपन / कमेंट
2022-08-22 18:42:53 "સ્વામી વિવેકાનંદ" - એક પૂર્ણ યોગી

ભારત ભ્રમણ સમયે એક વખત સ્વામીજી રેલમાં મુસાફરી કરી રહ્યા હતાં. તે સમયે તેઓ બારી પાસેની સીટ પર બેસેલા હતા અને ટ્રેન ની બહારનું દૃશ્ય જોઈ પોતાની રીતે અવલોકન કરી રહ્યા હતા. અમુક સ્ટેશન પાર કર્યા બાદ એક સ્ટેશને ટ્રેન ઊભી રહી કેટલાક યાત્રીઓ ઉતર્યા કેટલાક નવા યાત્રીઓ ચડ્યા. પરંતુ સ્વામીજી ને જાણે એનાથી કંઈ ફરક ન પડતો હોય તેમ સ્વામીજી એકચિત્ત થઈને પોતાના અવલોકનમાં મસ્ત હતા, એવામાં એક યુવાન તેમની પાસે આવ્યો અને સ્વામીજી ને બારી પાસેની જગ્યા ખાલી કરવા કહ્યું, સ્વામીજીએ કોમળતા થી સામે જોયું અને ફરી પાછા બારીની બહાર જોવા લાગ્યા. પોતાની વાતને અવગણી તેવું જોઈને તે ભટકેલ યુવાન જરાક ક્રોધે ભરાયો અને તે રોષે ભરાયેલા અવાજે સ્વામીજીને અભદ્ર ભાષા સાથે બોલ્યો "ચાલ એય બાવા તને એક વાર કીધે સમજાતું નથી? કહ્યુંને ઊભો થા નહિતર જોવા જેવી થશે" સ્વામીજીએ ફરીવાર તે યુવાન સામે જોયું અને નિર્દોષતા થી ફરીવાર બારીની બહાર જોવા લાગ્યા.

હવે પેલા ક્રોધિત યુવાન નો રોષ સાતમા આસમાને પહોચ્યો અને તે જોર જોરથી બબડવા લાગ્યો. પરંતુ સ્વામીજી પર તેની તલભાર પણ અસર થઈ નહિ, ત્યારે ખૂબ ગાળો આપ્યા બાદ તે યુવાન થાકીને સ્વામીજીની સામે બેસી ગયો અને પૂછ્યું. "મે આપને આટલી બધી ગાળો આપી, ઉગ્ર સ્વરથી પણ બોલ્યો પરંતુ આપને ગુસ્સો કેમ નથી આવતો?

સ્વામીજીએ હળવેથી સ્મિત કરીને કહ્યું, "શેનો ક્રોધ?"

"મે ગાળો આપી તેનો", પેલો યુવાન બોલ્યો

સ્વામીજીએ કહ્યું, અચ્છા આપે મને ગાળો આપી?

યુવાને કહ્યું, "હા"

સ્વામીજીએ કહ્યું, "પણ મે તો આપની ગાળ સ્વીકારી જ નથી"

યુવાને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, "મતલબ?"

સ્વામીજીએ કહ્યું, "આપે મને ગાળો આપી, એ વાત હું સ્વીકારું છું, પણ મે તે અપશબ્દો નો સ્વીકાર કર્યો જ નથી"

પેલો યુવાન હવે ઠંડો પડી ગયો અને સ્વામીજીના ચરણો સ્પર્શ કરીને કહ્યું, હે મહાન યુગપુરુષ આપ કોણ છો? મને કૃપા કરીને જણાવો.
ત્યાર બાદ સ્વામીજીએ તેને પોતાની બાજુએ બેસાડ્યો અને તે વ્યક્તિએ પોતાની તમામ ગેરરીતિ છોડીને આધ્યાત્મ નો માર્ગ સ્વીકાર કરવાની કસમ ખાધી.

નોંધ:
આમ મિત્રો જીવનમાં આપણે પણ ઘણીવાર આવી પરિસ્થિતિ માંથી પસાર થતા હોઈએ છીએ જ્યાં આપણે ઉગ્રતા બતાવી દઈએ છીએ, ખરેખર તે સાચું નથી.
"પાણીને ગમે તેટલું ઉકાળો તે છલકાતું નથી"

- મયુરધ્વજસિંહ અનિરુદ્ધસિંહ રાઠોડ
@GujaratPremi
814 views15:42
ओपन / कमेंट
2022-08-22 06:08:32 "સંશયતા વિનશ્યતિ"
આ સંશય સર્વવિધ પ્રબંધન બગાડનારો છે.
આનાથી આપણને આપણી જ ક્ષમતાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જે ક્ષમતાઓ હોય છે એ પણ જતી રહે છે...!

ડૉ. રેખા વ્યાસ
561 views03:08
ओपन / कमेंट
2022-08-22 06:04:47 “જો આપણે ઉગરવા ઇચ્છીએ તો જ કોઈ આપણને ઉગારી શકે છે.”

ડૉ. રેખા વ્યાસ
ટાઈમ મેનેજમેન્ટ પુસ્તકમાંથી
550 views03:04
ओपन / कमेंट
2022-08-21 16:01:55 સપના Upload તો તરત થઈ જાય છે
પરંતુ, તેને Download કરવામાં સમય લાગે છે...!

સમજાય તેને વંદન


Join
@GujaratPremi
812 viewsedited  13:01
ओपन / कमेंट