Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2022-08-21 15:34:51 જેલ

એક વાર જરૂર વાંચજો...

જેલ,આ શબ્દ સાંભળીને જ કાળા સળીયાવાળી,નાની અંધારી રૂમ આપણને દેખાય છે.આ જેલમાં 'એવા લોકો સજા ભોગવે છે જેમને કોઈ ગુના કર્યા છે પણ એક એવી જેલ છે જ્યાં કોઈ પણ ગુના વગર જ બધા સજા ભોગવે 'છે.એ જેલ છે આપણા "મનની જેલ".
હા,આપણે બધાએ ક્યાંકને ક્યાંક આપણી પોતાની જાતને એક પાંજરામાં પુરી રાખી છે.વિચારોના પાંજરામાં,મર્યાદાના પાંજરામાં. આપણા પોતાના વ્યક્તિત્વની આસપાસ એક બાઉન્ડ્રી લાઈન બનાવી લીધી છે કે આટલામાં જ રમવાનું અને પછી ફરિયાદો કરીએ છીએ કે સિક્સ તો 'વાગતી જ નથી પણ બાઉન્ડ્રી વટે ત્યારે તો સિક્સ જાય.
સિક્સ 'તો બધાને મારવી છે પણ બાઉન્ડ્રીની અંદર..
ખરા અર્થમાં જીવવા માટે આ મનની જેલમાંથી બહાર નીકળવું પડે,બાઉન્ડ્રી વટાવવાની હિંમત કરવી પડે.પણ સવાલ એ થાય કે મનની જેલમાંથી નીકળવું તો બધાને હોય પણ નીકળવાનો રસ્તો શું??
આ મનની જેલમાંથી નીકળવાનો એક જ રસ્તો છે ,પહેલા પુરેપુરા ખાલી થઈ જાવ.હા,જે પણ કઈ તમને રોકે છે,મર્યાદાઓ, માન્યતાઓ,તમારા પોતાના જ અમુક પૂર્વગ્રહો એ બધું જ ધીમે ધીમે ડીલીટ કરતા જાવ.આપણે ભૂલ 'ક્યાં કરીએ છીએ ખબર, આપણે આપણી જાતને પુરેપુરી સ્વીકારી જ નથી શકતા.આપણા વિચારો પર આપણને પુરેપુરો ભરોસો નથી હોતો એટલે જ આપણું મન એક પાંજરામાં બંધ થઈ જાય છે.ભરોસો રાખો પોતાના પર,પોતાની જાતને પુરેપુરી સ્વીકારો પછી જિંદગી ગમે તેવા બોલ નાંખશે, તમે સિક્સર ફટકારી શકશો.

~ Juhi Soni

@GujaratPremi
770 viewsedited  12:34
ओपन / कमेंट
2022-08-19 17:08:05 એ ઝરમર ઝરમર વરસે અને મને પાણી પાણી કરી નાંખે, આ તે કેવું ?


મારું મન, ધોધમાર વરસે એને એક ટીપું પણ ન સ્પર્શે, આ તે કેવું ?
676 views14:08
ओपन / कमेंट
2022-08-19 05:24:19

“ જીતવાનું સામર્થ્ય હોવા છતાં કૌરવો ની સભામાં શાંતિ પ્રસ્તાવ લઈને જવું

‘કૃષ્ણ’ સિવાય બીજું કોઈ કરી શકે”

શ્રી રાધે
930 views02:24
ओपन / कमेंट
2022-08-19 05:21:21
હે પાલનહાર

જગતના ચોકમાં ઈકોતેર કુળ તરે અને આ લોચન માં જ્યાં સુધી દૃષ્ટિ હોય ત્યાં સુધી આપની કૃપાદૃષ્ટિ બની રહે અને સદૈવ મારા હૈયે આપનું નામ વસતું રહે એવી પ્રાર્થના...


આપ સૌને ગોકુળ આઠમની હાર્દિક શુભકામનાઓ


@GujaratPremi
908 views02:21
ओपन / कमेंट
2022-08-19 05:15:37

પુસ્તક વાંચતી વખતે વ્યક્તિ પોતાના જીવનની
વિશ્વની સર્વશ્રેષ્ઠ પળોને માણી રહ્યો હોય છે..!


@GujaratPremi
843 views02:15
ओपन / कमेंट
2022-08-19 05:12:32

એક કડવું સત્ય;
અમુક ઉંમર થયા પછી વ્યક્તિ ની બેરોજગારી
તેના માટે ઝેર થી પણ વધુ ખતરનાક બની જાય છે!

@GujaratPremi
792 views02:12
ओपन / कमेंट
2022-08-19 02:31:00

નથી ખબર કે હું ક્યાં રહું છું
પણ, તું હજુ પણ મારા દિલમાં
રહે છે...!

815 views23:31
ओपन / कमेंट
2022-08-17 05:10:45
ગુજરાતી લોકોનું ઘરેણું છે ગુજરાતી ભાષા
પરંતુ આજે લોકો ગુજરાતી ભાષા બોલતા શરમ અનુભવે છે...

ગુજરાતનું ગૌરવ અનુભવ કરાવતી એવી આ નાનકડી ચેનલ ને સપોર્ટ કરો અને માણો મજા ગુજરાતના આ ગૌરવ ની..

@GujaratPremi
895 views02:10
ओपन / कमेंट
2022-08-17 02:30:42 "જેમની પાસે સારા દોસ્ત હોય છે,

તેઓ ક્યારેય જમીન દોસ્ત નથી થતા"

@GujaratPremi
888 views23:30
ओपन / कमेंट
2022-08-15 08:38:27

आज आप सभी को स्वतंत्रता दिवस के पावन अवसर पर हृदय से शुभकामनाएं

है प्रीत जहा की रीत सदा
में गीत वहां के गाता हूं,

भारत का रहने वाला हु
भारत की बात सुनाता हूं।।

वंदे मातरम् देश प्रथम
जय हिंद सत्यमेव जयते

852 views05:38
ओपन / कमेंट