Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 10

2022-05-01 03:19:41 ઉત્તરે ઈડરિયો ગઢ ભલો, દખ્ખણે દરિયાની અમીરાત.
ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત


ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છા #Gujarati
#GujaratDay
#1May
533 views00:19
ओपन / कमेंट
2022-04-30 19:50:38 કહેતા આવડતું નથી..
..
..
બાકી, તારા સિવાય કોઈને પોતાનું બનાવતા આવડતું નથી!
408 views16:50
ओपन / कमेंट
2022-04-30 19:49:44 તમારો સાથ છોડવા વાળા ગમે તેમ તમારાથી દૂર જવાનો મોકો શોધી લેશે
.
.
અને સાથે રહેવા વાળા સાથે રહેવાનું બહાનું કાઢીને જોડે રહેશે..!

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
419 views16:49
ओपन / कमेंट
2022-03-02 05:33:53
क्या आप भी THANK YOU के रिप्लाई में वही "WELCOME" लिखते है?

तो सीखिए WELCOME की जगह कुछ नया - ,
जिससे सामने वाला इंसान प्रभावित हो जाएगा...


यहां पर क्लिक करे
और आज ही सीखे नए नए सेंटेंस
❝ आज पढ़ोगे तो कल बोल पाओगे ❞
92 views02:33
ओपन / कमेंट
2022-03-01 08:01:52

*પગરખાં* હોય કે *સબંધ*
જ્યારે *ડંખ* મારવા લાગે ને…

તો સમજવું કે…આપણા *માપના* નથી..!



આજે જ જોડાઓ
@GujaratPremi
244 views05:01
ओपन / कमेंट
2022-03-01 07:34:13 Sent by Parmar Haresh

હમેંશા રિપેર કરતા શીખો,,,

અનમોલ સંબંધો નું સોલ્યુશન…
રિપ્લેસ કરતા નહિ…


શુભ સવાર
આજે જ જોડાઓ
@GujaratPremi
સાથે
299 views04:34
ओपन / कमेंट
2022-03-01 07:32:25 Sent by Parmar Haresh

વર્તમાન માં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો. ભવિષ્ય ખુબ કપટી છે,
જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી...


શુભ સવાર

આજે જ જોડાઓ
@GujaratPremi
સાથે
296 views04:32
ओपन / कमेंट
2022-02-27 13:21:36 ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું?
મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયા થી શું?

દુઃખી વખતે દીધું નહિ ને, પછી ખોટી દયા થી શું?
સૂકાણા મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયા થી શું?

વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યા થી શું
જગતમાં કોઈ નવ જાણે, જનેતા ના જાણ્યા થી શું?

સમય પર લાભ આપ્યો નહિ, પછી તે ચાકરી થી શું?
મળ્યું નહિ દૂધ મહિશી નું પછી બાંધી બકરી થી શું?

ન ખાધું તેમ ન ખવરાવ્યું દુઃખી થઈને રહ્યા થી શું?
કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યા પછી શું?

@GujaratPremi
143 views10:21
ओपन / कमेंट
2022-02-27 08:35:17 જીવનમાં કોઈને કશું એમનેમ મળતું નથી,
સારું હોય કે નરસું હોય,
સાચું હોય કે ખોટું હોય,
પ્રત્યેકની કિંમત ચૂકવવી પડે છે..!

@GujaratPremi
189 viewsedited  05:35
ओपन / कमेंट
2022-02-27 08:32:58 સાહેબ વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે,
બાકી તો બધાને સુવિચાર જ દેખાય છે..!

@GujaratPremi
249 views05:32
ओपन / कमेंट