Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 8

2022-05-08 07:03:28 Sent by Parmar Haresh

જ્ઞાનથી
શબ્દ સમજાય.
અનુભવથી
અર્થ.
વ્યક્તિ શું છે.
એ મહત્વ નું નથી
પણ
એ વ્યક્તિમાં શુ છે.
એ બહુ મહત્વ નું છે.

શુભ સવાર
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
745 viewsedited  04:03
ओपन / कमेंट
2022-05-08 06:19:36 આખરી ક્ષણ સુધી કોશિશ ન છોડો,,
.
.
"જીત" તમારી રાહ જોઈને ઊભી જ છે..!



♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
734 viewsedited  03:19
ओपन / कमेंट
2022-05-08 06:18:28 ચાહનાર કોઈ મળતું નથી
મળનાર કોઈ ચાહતું નથી...

બધા જ સમજાવી જાય છે..
સમજવા કોઈ ચાહતું નથી...!



♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
722 viewsedited  03:18
ओपन / कमेंट
2022-05-05 03:56:50

બોલવું - સભાનતા સાથે
વર્તવું - ધૈર્ય સાથે
કમાવું - નીતિ સાથે
ચાલવું - સ્વાભિમાન સાથે
ઊડવું - અનુભવ સાથે
શીખવું - આતુરતા સાથે
મળવું - સમ્માન સાથે , અને


પ્રેમ વસ્તુને અને ઉપયોગ માણસનો નહિ પણ
ઉપયોગ વસ્તુનો કરવો, પ્રેમ માણસ ને કરવો..!



શુભ સવાર


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
185 views00:56
ओपन / कमेंट
2022-05-04 18:46:01

મનનો સાક્ષાત્કાર
જ્ઞાન ના સાક્ષાત્કાર થયા
બાદ જ શક્ય છે!



શુભ રાત્રિ

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
352 views15:46
ओपन / कमेंट
2022-05-04 06:59:55 Sent by DHAVAL

માટલું પણ જોયા કરે છે આજકાલ, કેટલા સહેલાઇથી ફુટી જાય છે માણસો.

* રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે. તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય, લાગણીઓ જ માંગે છે.

મહાદેવ હર


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
► @GujaratPremi
279 views03:59
ओपन / कमेंट
2022-05-03 06:52:57

ઉભરતા સિતારા એ જ બને જે

પરિસ્થિતિ સામે ડરનાર નહિ લડનાર હોય!


જય દ્વારકાધીશ


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
476 views03:52
ओपन / कमेंट
2022-05-03 05:42:37 "સમય" હોય કે "જિંદગી"
બદલતા વાર નથી લાગતી..!

કોઈને શબ્દો કહેતા ધ્યાન રાખવું..
કેમ કે સાહેબ આ સમય છે... ચહેરાઓ યાદ રાખે છે..!

જય દ્વારકાધીશ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
339 views02:42
ओपन / कमेंट
2022-05-02 11:17:10 નિમિત્ત કોણ હતું,
એનાથી કોઈ ફેર નથી પડતો,

નિર્ણય હમેશાં કુદરતનો હોય છે,
જે દરેકે સ્વીકારવું જ પડે છે.


Jay Mataji
388 viewsedited  08:17
ओपन / कमेंट
2022-05-02 05:01:40

તારીખ મહિના વર્ષો બદલશે
પણ અમે તો એ ના એ જ રહીશું..!


ગુજરાત પ્રેમી પરિવારને 1500+ નું પરિવાર પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન..
આપ સૌના સહકાર વિના કશું શક્ય નથી..
આવો જ સહકાર આપતા રહો અને અન્ય લોકોને પરિવાર સાથે જોડતા રહો એવી પ્રાર્થના...

જય માતાજી
ઓનર - @GujaratPremi
531 views02:01
ओपन / कमेंट