Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 9

2022-05-02 04:49:45
મળીએ ત્યારે તારી વાતો નથી ખૂટતી
અને છૂટા પડીએ ત્યારે તારી યાદો નથી ખૂટતી


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
504 views01:49
ओपन / कमेंट
2022-05-02 04:32:22
એણે અમને પૂછ્યું હું કે ચા..?

મે કહ્યુ તારી સાથે ચા..!!!

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
467 views01:32
ओपन / कमेंट
2022-05-02 04:21:02 સુખનો કિનારો જોઈતો હોય તો

દુઃખનો દરિયો પાર કરવો પડે..!

જય દ્વારકાધીશ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
335 views01:21
ओपन / कमेंट
2022-05-02 04:19:37 “તું મારા માટે જરૂરી છે... જરૂરત નહિ..!”


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
326 views01:19
ओपन / कमेंट
2022-05-01 09:59:28 બાળપણ ના રમકડા એ કટાક્ષ કર્યો..

“કેવું લાગે જ્યારે કોઈ તમારી સાથે રમી જાય?”



જય દ્વારકાધીશ


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
381 views06:59
ओपन / कमेंट
2022-05-01 09:57:33 લોકો તમારી સફળતા પર તાળીઓ પાડવા આવશે,

પણ તમારા દુઃખમાં ખભે હાથ મુકવા નહિ આવે.!

જય દ્વારકાધીશ

આજે જ જોડાઓ

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
380 views06:57
ओपन / कमेंट
2022-05-01 09:55:29 “ વીતી ગયેલા” સમયને લઈને

“ ચાલી રહેલા” સમયને ન વેડફો.!

જય દ્વારકાધીશ

આજે જ જોડાઓ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
366 views06:55
ओपन / कमेंट
2022-05-01 03:23:35 ખરાબ સમય જિંદગીમાં એમ જ નથી આવતો
.
.
પોતાનામાં છુપાયેલા પરાયા અને પરાયા માં છુપાયેલા પોતાના નો પરિચય કરાવવા આવે છે..!

જય દ્વારકાધીશ

━━━━━━━━━━━━━━━━━━━━━━
આજે જ જોડાઓ આ પરિવાર સાથે
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
548 views00:23
ओपन / कमेंट
2022-05-01 03:20:44 … ગૂજરાત સ્થાપના દિવસ સ્પેશિયલ …

શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .

ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો

કહે દાદ આભમાંથી ખરે ,
એને છીપમાં જીલી શકો
પણ ઓલ્યું આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .

– કવિ દાદ
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌ ગૌરવવંતા ગુજરાતીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું..!

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi
816 views00:20
ओपन / कमेंट