Get Mystery Box with random crypto!

… ગૂજરાત સ્થાપના દિવસ સ્પેશિયલ … શિખરો જ્યાં સર કરો , ત્યાં ક | ગુજરાત પ્રેમી 😍

… ગૂજરાત સ્થાપના દિવસ સ્પેશિયલ …

શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .

ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો

કહે દાદ આભમાંથી ખરે ,
એને છીપમાં જીલી શકો
પણ ઓલ્યું આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .

– કવિ દાદ
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌ ગૌરવવંતા ગુજરાતીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું..!

♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi