Get Mystery Box with random crypto!

'સમય' હોય કે 'જિંદગી' બદલતા વાર નથી લાગતી..! કોઈને શબ્દો કહેત | ગુજરાત પ્રેમી 😍

"સમય" હોય કે "જિંદગી"
બદલતા વાર નથી લાગતી..!

કોઈને શબ્દો કહેતા ધ્યાન રાખવું..
કેમ કે સાહેબ આ સમય છે... ચહેરાઓ યાદ રાખે છે..!

જય દ્વારકાધીશ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi