Get Mystery Box with random crypto!

બોલવું - સભાનતા સાથે વર્તવું - ધૈર્ય સાથે કમાવું - નીતિ સાથે ચ | ગુજરાત પ્રેમી 😍



બોલવું - સભાનતા સાથે
વર્તવું - ધૈર્ય સાથે
કમાવું - નીતિ સાથે
ચાલવું - સ્વાભિમાન સાથે
ઊડવું - અનુભવ સાથે
શીખવું - આતુરતા સાથે
મળવું - સમ્માન સાથે , અને


પ્રેમ વસ્તુને અને ઉપયોગ માણસનો નહિ પણ
ઉપયોગ વસ્તુનો કરવો, પ્રેમ માણસ ને કરવો..!



શુભ સવાર


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi