Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 3

2022-08-10 06:20:11 જે ગર્વથી કહેતું હોય કે જાતે કદી ભૂલ જ નથી કરી, તો નક્કી સમજવું કે એમણે જાતે કદી કોઈ કામ જ કર્યું નથી.

* શ્રદ્ધા અને શંકા બન્ને એક સ્થાનમાં રહી શકે નહિ. શંકાનો જન્મ હૃદયની અસ્થિરતામાંથી થાય છે, જ્યારે શ્રદ્ધાનો જન્મ અટલઆત્મવિશ્વાસ અને પ્રેમમાંથી થાય છે.
~ ધવલ

મહાદેવ હર
1.1K views03:20
ओपन / कमेंट
2022-06-17 06:37:24
@GujaratPremi
Insta: @mayurdhvajsinh_rathore
77 views03:37
ओपन / कमेंट
2022-06-16 11:05:29 તમારી કળા ને ઉજાગર કરીને દુનિયા સમક્ષ મુકવાનો કોઈપણ સમય નિશ્વિત નથી..

માટે, જે ઈચ્છા જે વિચાર્યુ છે તેને આજ જ અમલમાં મૂકી દો..!


@GujaratPremi
218 views08:05
ओपन / कमेंट
2022-06-16 06:58:11 अब नही होगी दिक्कत इंग्लिश बोलने में

बिलकुल मुफ्त

कही पर एक रुपया भी देने की जरूरत नहीं है

क्यों नहीं आ सकता आपको इंग्लिश?

इधर सीखने को मिलेगा आपको इंग्लिश वो भी ताबड़तोड़ गेरंटी के साथ



देखिए इस चैनल में आपको हररोज क्या क्या कंटेंट सीखने को मिलेंगे।

Daily Vocabulary
- हररोज के इंग्लिश शब्द ताकि आपकी इंग्लिश डिक्शनरी पावरफुल बने।

All Tenses
- सभी प्रकार के काल डेफिनेशन और उदाहरण के साथ।

Daily Routine Sentences
- हररोज बोले जाने वाले इस वाक्य, जो आप सिख कर हररोज अपनी निजी जिंदगी में उपयोग कर सकते हो

अब इतना सबकुछ
फ्री में?? कौन उपलब्ध कराएगा बताइए??

तो आज ही जुड़े इस चैनल से और थोड़ा हमे सपोर्ट कर दीजिए ताकि आपके साथ साथ और भी लोगो को हम इंग्लिश सीखा सके।।

https://t.me/HungerOfLearning
182 views03:58
ओपन / कमेंट
2022-06-15 06:28:52 "હશે"

સમસ્યાઓ છે તો સાર પણ હશે,
કોઈક દુનિયા પેલી પાર પણ હશે..

બધે અંધારું હોય એવું નહીં હોય,
ભલે દૂર હોય, પણ સવાર પણ હશે..

ચક્રવ્યૂહો છે કુરુક્ષેત્રમાં ભરપૂર અહીં,
કોઈક યોદ્ધો કોઠાઓ ખૂંદનાર પણ હશે..

લોહિયાળ જોઈ કોઈકને ટોળે ના વળતાં,
એનું નમવું રણનીતિનો પ્રકાર પણ હશે..

આબોહવા ઊર્મિઓની કાયમ નહીં રહે,
કોઈ આંખોમાં સ્મિત સદાબહાર પણ હશે..

હથેળીની રેખાઓને મસળવાથી શું ફાયદો?
ભ્રમો બીજાય છે, એની ભરમાર પણ હશે..

ડૂબી ગયો એવી અટકળો કરવા દે કિનારાને,
જાણે છે સરોવર, કે એનો પરવરદિગાર પણ હશે..

– દીપક મેઘાણી (‘તિતિક્ષા’માંથી)
319 views03:28
ओपन / कमेंट
2022-06-12 18:19:30
➥ @GujaratPremi
486 views15:19
ओपन / कमेंट
2022-06-12 08:31:30
હેપ્પી બર્થડે @JokesNiJamavat

આપ સૌના સહકાર અને સાથ વિના કદાચ આ શક્ય ન હતું..

મિત્રો આજથી બે વર્ષ પહેલા કદાચ મે વિચાર્યુ ન હતું કે આપનો આટલો બધો સહકાર મળશે અને આ ચેનલ આટલે સુધી પહોંચશે. આમ જ આજ આ ચેનલ આ પરિવારને 2 વર્ષ પૂર્ણ થયા અને બે વર્ષ આપને હસાવવાની તક મળી અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું..
આવી જ રીતે આપને હસાવતા રહીશું અને મૌજ કરાવતા રહીશું સાથે સાથે આપ પણ સૌ પોતાના પરિવાર અને મિત્રો ને આ પરિવાર ના સભ્યો બનાવીને સહકાર આપશો એવી અમને આશા છે.

ખુશ રહો, મસ્ત રહો
હસતાં રહો હસાવતા રહો


અને હા ચેનલ જોઈન કરવી એ આજે પણ ટેક્સ ફ્રી છે..

@JokesNiJamavat
@JokesNiJamavat
412 views05:31
ओपन / कमेंट
2022-06-11 15:54:59
એક વૃક્ષને પાણી પાઓ,

કેમ કે તેની ઓળખાણ છેક આકાશમાં વાદળો સુધી છે.

સમજાય તેને વંદન...
686 views12:54
ओपन / कमेंट
2022-06-11 15:52:34 રાખનાં સબંધો છે રાખમાં ભળી જવાના
પોતાના જ પોતાને સ્મશાન લઈ જવાના

દુનિયાદારી ની વાતો છે, પોતાના જ દગો કરી જવાના
સો કામ કરશો, એક ન થાય તો ગાળ ભાંડી જવાના

આજે જે લાગે છે તમોને લીલા, સબંધો તે કાલે સુકાઈ જવાના
તમને મૂકીને પડતાં એમ જ, સૌ રવાના થઈ જવાના..

કહે છે ધ્વજ અમે પણ કંઈ કમ નથી
મરતાં મરતાં પણ સૌને હસાવીને જવાના..!

- મયુરધ્વજસિંહ અનિરુદ્ધસિંહ રાઠોડ
673 views12:52
ओपन / कमेंट
2022-06-11 15:47:15 કોઈની પ્રત્યે આશાઓ
ઓછી રાખો,
વધારે ખુશ રહેશો..!

730 views12:47
ओपन / कमेंट