Get Mystery Box with random crypto!

ગુજરાત પ્રેમી 😍

टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
टेलीग्राम चैनल का लोगो gujaratpremi — ગુજરાત પ્રેમી 😍
चैनल का पता: @gujaratpremi
श्रेणियाँ: एंटरटेनमेंट , कोटेशन
भाषा: हिंदी
ग्राहकों: 1.62K
चैनल से विवरण

🙏🏻
ગુજરાત પ્રેમી ચેનલ માં તમારું સ્વાગત છે.
પોસ્ટ અમારી, મોજ તમારી 💝
લખાણ અમારું, લાઈક તમારી 💫
હાસ્ય તમારું, એ કમાણી મારી ❤️
હું તમે અને આ ચેનલ આપણી..🤩
આપણી કોઈ બીજી શાખા નથી
મોજે મોજ ... રોજે રોજ

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 4

2022-06-11 15:46:28 "કૃષ્ણ પડખે હોય ત્યારે અર્જુન બનવું સહેલું છે, સાહેબ

પરંતુ કૃષ્ણ સામે હોય ત્યારે કર્ણ બનીને ઊભી રહેવું અઘરું છે!

આ તો મિત્રતા ની વાતો
@GujaratPremi
616 views12:46
ओपन / कमेंट
2022-06-11 15:45:06 ઈશ્વર લોહીના સબંધ બનાવી દીધા બાદ એક સબંધ બનાવવાનું ભૂલી ગયો...

અને તેનું નામ આપી દીધું "મિત્ર"

588 views12:45
ओपन / कमेंट
2022-06-11 15:44:12 "જીવન જાણવા જેવું નથી, એ તો માણવા જેવું છે"

@GujaratPremi
570 views12:44
ओपन / कमेंट
2022-06-11 15:43:23 "જો તમને કોઈની કમીઓ થી નફરત હોય
તો તેની ખૂબીઓ થી પ્રેમ પણ જરૂર કરવો"

@GujaratPremi
577 views12:43
ओपन / कमेंट
2022-06-11 15:42:17 મનાવી લેવાની આવડત, અને
માની જવાની તાકાત જેનામાં હોય
.
.
એ જ સબંધ સાચો...!
➥ @GujaratPremi
593 views12:42
ओपन / कमेंट
2022-06-11 15:40:45 સારા મિત્રો, સારા દિવસો અને સારા પુસ્તકો જીવનમાં આવતા નથી

તેને લાવવા પડે છે...!

@GujaratPremi
598 views12:40
ओपन / कमेंट
2022-06-11 15:39:13 .
રસ્તો ન મળે તો રસ્તો કરી જવાના
એમ કંઈ થોડી અમે હારી જવાના.!


♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
➥ @GujaratPremi
445 views12:39
ओपन / कमेंट
2022-06-04 11:20:44 શબ્દ અને સબંધ ની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે બંને નીકળી જાય
.
.
એક મોઢામાંથી એક જીવન માંથી ..!

➥ @GujaratPremi
559 views08:20
ओपन / कमेंट
2022-06-04 10:59:59 સુવિચાર જ્યાં સુધી અમલમાં ન મૂકવામાં આવે

ત્યાં સુધી તે માત્ર એક લખાણ જ છે..!
➥ @GujaratPremi
557 views07:59
ओपन / कमेंट
2022-05-31 19:42:13
તમારી ડૂબતી ટાઇટેનિક માં પણ
.
.
ટિકિટ લઈને બેસે એનું નામ "મિત્ર"
➥ @GujaratPremi
209 views16:42
ओपन / कमेंट