Get Mystery Box with random crypto!

આજનો સુવિચાર ઋણ બંનેનું હતું ઘર પર, પરંતુ ફર્ક એટલો હતો... | ગુજરાત પ્રેમી 😍

આજનો સુવિચાર

ઋણ બંનેનું હતું ઘર પર, પરંતુ ફર્ક એટલો હતો...
.
.
.
છતે દેખાડી દીધું ... "મે છાંયો આપ્યો"
અને, પાયાએ છુપાવી લીધું ... "મે આધાર આપ્યો"


આવા જ સુવિચારો માટે આજે જ જોડાઓ
♡ ㅤ   ⎙ ㅤ  ⌲
ˡᶦᵏᵉ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
@GujaratPremi