Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 7

2021-12-02 08:41:45

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ,

તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ.!!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
254 views05:41
ओपन / कमेंट
2021-11-28 14:52:31
તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં કેવીરીતે જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ ના જવા દઉં !!

Join ➛@Gujrati_Lovelines
66 views11:52
ओपन / कमेंट
2021-11-28 06:30:39 ━━━━━━━━━━━━━━━━━━
આજનો ... સુવિચાર
━━━━━━━━━━━━━━━━━━

...તમારા દરેક પગલાં પર ધ્યાન

રાખનાર બેજ વ્યક્તિ હોય છે,

એક જેમને તમે વ્હાલા છો અને

એક જે તમારો વિરોધી છે...

શુભ સવાર..... મિત્રો... ...

━━━━━━━━━━━━━━━━━━
𝖏𝖔𝖎𝖓 ➺ @gujrati_lovelines
━━━━━━━━━━━━━━━━━━
278 views03:30
ओपन / कमेंट
2021-11-27 17:21:53

તારા મન ની લોકલ ટ્રેન માં જ સવાર થવું છે....બસ,
મને સમજોતા એક્સપ્રેસ મા રસ નથી

Join ➛@Gujrati_Lovelines
412 views14:21
ओपन / कमेंट
2021-11-27 14:22:36

આવ અહીં...
ને સાંભળી લે મારું મન...
તારા બોલાયેલા પુષ્પો થી...
ભીંજાઈ જાય છે...
મારું તન....

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
446 views11:22
ओपन / कमेंट
2021-11-26 11:29:00 આપડી ચેનલ માં કોઈ ભાવનગર બાજુથી છે કોઈ મિત્રો?

મારે થોડુ કામ છે એટલે
મેસેજ કરજો @rima1_bot
331 views08:29
ओपन / कमेंट
2021-11-26 07:14:08

❛શબ્દો મારાં મારી બંધીમાં ચાલે છે,
દિલનું દર્દ તો ખરું દિલ જ જાણે છે.❜

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
392 views04:14
ओपन / कमेंट
2021-11-25 14:36:58

❛એણે અમસ્તું જ એક વાર પૂછેલું,
ચા પીશો ને...?

અને ચા ને આજે પણ એમ છે, કે
હું એનો બંધાણી છું❜

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
282 views11:36
ओपन / कमेंट
2021-11-24 17:31:14 આંખોમાં પગલી ગુલાબની... pinned a photo
14:31
ओपन / कमेंट
2021-11-24 17:31:00

તારા ગયા પછી જિંદગી સાથે ખાસ વહેવાર નથી,

દિવસ ઉગે ને આથમે બીજો કોઈ તહેવાર નથી !!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
270 views14:31
ओपन / कमेंट