Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 9

2021-11-17 06:23:45
જિંદગીમાં કોઈનો સાથ મળી જાય,
તો દરેક મુશ્કેલી દુર થઇ જાય !!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
418 views03:23
ओपन / कमेंट
2021-11-16 16:08:13
એક સપનું તામારી સાથે જીવવાનું છે
બાકી ખબર તો મને પણ છે...
મરવાનું તો એકલું જ છે...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
873 views13:08
ओपन / कमेंट
2021-11-16 06:38:13
અંગત હતાં એણે જ નીલામ કર્યા,

આદર તો એ કરે છે જે અજાણ્યા છે...!!!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
510 views03:38
ओपन / कमेंट
2021-11-15 09:00:00
ચોરાઈ ગયુ દિલ મારુ ચોર પણ સામે જ છે


ફરિયાદ કરુ તો પણ કોને કરુ,
કારણ કે દિલના દસ્તાવેજો પણ,
એના નામે છે

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
620 views06:00
ओपन / कमेंट
2021-11-14 16:15:26 પ્રેમ એ જ
સારી રીતે કરી જાણે

જેને પ્રેમમાં
ભરપુર ખોટ વેઠી હોય..

Join ➛@Gujrati_Lovelines
652 views13:15
ओपन / कमेंट
2021-11-14 10:19:11
❛તું મને સમાવે તારામાં
દરિયાની જેમ,

અને હું ખુશીની મારી તટે આવું,
ફીણ ફીણ થઈને!❜


Join ➛@Gujrati_Lovelines
691 views07:19
ओपन / कमेंट
2021-11-13 09:26:58
આંખમાં ત્યારે ઝળઝળિયાં આવે,

જયારે જીવથી વધારે વ્હાલું કોઈ યાદ આવે !!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
774 views06:26
ओपन / कमेंट
2021-11-13 04:50:06 ━━━━━━━━━━━━━━━━━━
આજનો ... વિચાર
━━━━━━━━━━━━━━━━━━
ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નથી,

પણ...!

જાણીતાંનું વર્તન બદલાય જાય,

તો બહુ તકલીફ પડે છે સાહેબ...!

શુભ સવાર..... મિત્રો... ...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
765 views01:50
ओपन / कमेंट
2021-11-12 10:46:42
તને જોવાનો એક પણ મોકો ખોઈશ નહિ,
પણ...
નજર લાગે એમ જોઈશ નહિ...!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
828 views07:46
ओपन / कमेंट
2021-11-10 14:27:53
માનું છું કે તમે મોબાઈલ ટાઈમપાસ
કરવા પણ વાપરતા હશો...
પણ મોબાઈલ વાપરીને બનાવેલા
સંબંધો સાથે ટાઈમપાસ ના કરતા...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
228 views11:27
ओपन / कमेंट