Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 2

2022-03-19 07:25:31

"માગ્યું ઉધાર કાજલ એમનું લખવાં શાયરી માટે,

શર્ત મૂકી એમણે લખ પણ માત્ર મારી આખો માટે. "
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
2.6K views04:25
ओपन / कमेंट
2022-03-05 10:24:00

"ખબર નથી તું નજર માં ક્યુ હથિયાર રાખે છે,

ધા થાય છે હૈયા માં...

જયારે તું કાજળ નો શણગાર રાખે છે.."
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
3.2K views07:24
ओपन / कमेंट
2022-03-04 13:44:22

તું એટલે મારી આંખ માં આંજેલું એક નામ,
તું એટલે મારી મનગમતી સફરનું પૂર્ણવિરામ...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
2.7K views10:44
ओपन / कमेंट
2022-02-25 07:21:01

આજ એક છોકરી મુજ પર કમાલ કરી ગઈ,
ઘવાયેલા મારા હૈયા પર એ ધમાલ કરી ગઈ.

મધમધતુ એનું યૌવન અને નશીલી હતી આંખો,
ફેલાવી મુજ પર માયા મને એ હલાલ કરી ગઈ.

નહોતી ખબર મને ગયા પછી થશે હાલત આવી,
પ્રેમમાં દલીલ કરનારો મને એ દલાલ કરી ગઈ.

નહોતી કરી કદી મેં વાતો પ્રેમની કે મહોબબતની,
ભર મુશાયરામાં બોલતો કવિ મને ઘાયલ કરી ગઈ...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
425 views04:21
ओपन / कमेंट
2022-02-23 07:03:45

ખુબસુરતી ફક્ત પાવડર, લિપસ્ટિક, કાજલમાં નહીં પણ,

મેહનતકક્ષ સ્ત્રીના પરસેવામાં પણ હોય છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
413 views04:03
ओपन / कमेंट
2022-02-19 21:10:27

મજાની વાત કરું.?????

મજા નથી આવતી...!

તારા વગર
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
346 views18:10
ओपन / कमेंट
2022-02-09 10:40:40 આંખોમાં પગલી ગુલાબની... pinned « પ્રેમ એટલે હું જેવી છું એવી તને ગમુ અને તુ જેવો છે એવો મને ગમે... પ્રેમ એટલે જરા કઇક મને થાય ને ચિંતા તને થાય, તને કઇંક થાય અને ચિંતા મને થાય. એકબીજાની સંભાળ લઇએ તે પ્રેમ... પ્રેમ એટલે હુ તને પજવુ એ ખબર હોવા…»
07:40
ओपन / कमेंट
2022-02-08 06:21:35
પ્રેમ એટલે હું જેવી છું એવી તને ગમુ
અને તુ જેવો છે એવો મને ગમે...

પ્રેમ એટલે જરા કઇક મને થાય ને ચિંતા તને થાય, તને કઇંક થાય અને ચિંતા મને થાય.
એકબીજાની સંભાળ લઇએ તે પ્રેમ...

પ્રેમ એટલે હુ તને પજવુ એ ખબર હોવા છતાં તને ગમે, ને તુ મને પજવે છતા મને ગમે એ પ્રેમ...

પ્રેમ એટલે તારી એક ઝલક જોવા માટે હુ તરસુ, અને મારી એક ઝલક જોવા તું તરસે એ પ્રેમ...

પ્રેમ એટલે હું તારી સાથે ના બોલું તો, મારી સાથે બોલવા માટે તુ કંઇપણ બહાના કાઢે અને ભૂલ ના હોવા છતાં તુ સોરી કહે એ પ્રેમ...

પ્રેમ એટલે હું પણ બોલવા ઇચ્છતી હોવ પણ જાણી જોય ને ભાવ ખાવ ને છેવટે તને પજવુ અને માની જાવ એ પ્રેમ...

પ્રેમ એટલે ચેટીંગ કરતા કરતા મારા mood વિશે તને ખબર પડે, અને તારા mood વિશે મને ખબર પડે એ પ્રેમ...

પ્રેમ એટલે એકબીજાથી દૂર હોવા છતાં એકબીજા સાથે જીવતા હોય એવું લાગે એ પ્રેમ...

પ્રેમ એટલે કોઇ ટેન્સન હોય ને પ્રિયજન ના આશ્ર્વાસન ના બે બોલ જે મન ને હળવું કરે એ પ્રેમ...
#happy_propose_day
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
221 views03:21
ओपन / कमेंट
2022-02-08 06:14:54
જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,
ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
223 views03:14
ओपन / कमेंट
2022-02-07 07:34:14
462 views04:34
ओपन / कमेंट