Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 6

2021-12-11 06:37:20 ━━━━━━━━━━━━━━━━━━
આજનો ... સુવિચાર
━━━━━━━━━━━━━━━━━━
...ઘર ત્યાં સુધી નથી તૂટતું...!

જ્યાં સુધી નિર્ણયો મોટાના હાથમાં હોય છે...!

જ્યારે ઘરની દરેક વ્યક્તિ મોટી બનવા લાગે છે,

ત્યારે ઘરને તૂટતાં વાર નથી લાગતી...!

શુભ સવાર..... મિત્રો... ...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
670 views03:37
ओपन / कमेंट
2021-12-10 07:18:18

ભુલાય ગયેલું યાદ ના આવે
તો ઘણું છે,

રીસાઈ ગયેલા થોડું માની જાય
તો ઘણું છે,

આમ જીંદગીમાં ઘણું સુનું છે,

છતાય મનમાં એમ થાય છે
એકવાર એમની સાથે વાત થાય તો ઘણું છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
746 views04:18
ओपन / कमेंट
2021-12-08 21:15:43
I am sending you 1π! Pi is a new digital currency developed by Stanford PhDs, with over 25 million members worldwide. To claim your Pi, follow this link https://minepi.com/cvaghela04 and use my username (cvaghela04) as your invitation code.

Use this invitation code :- cvaghela04

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
177 views18:15
ओपन / कमेंट
2021-12-08 21:04:51

ભલે તું તારા કામોમાં વ્યસ્ત છે

પણ,

હું તારી યાદોમાં મસ્ત છું
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
185 views18:04
ओपन / कमेंट
2021-12-08 05:41:24 ━━━━━━━━━━━━━━━━━━
આજનો ... સુવિચાર
━━━━━━━━━━━━━━━━━━
..."દરેક સવાર એક નવો જ

સંદેશ લઈને આવે છે...!

શું થઇ ગયું તે યાદ કરવા કરતાં

શું થઇ શકે છે તે.

જીવનનો સરળ રસ્તો બની શકે છે...!


શુભ સવાર..... મિત્રો... ...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
422 views02:41
ओपन / कमेंट
2021-12-07 07:56:07
આથમી ચૂક્યો છું હું એવું નથી,
ઊગ્યો છું એવું પણ નથી,
ટુકડે ટુકડે જીવું છું પણ,
તૂટી ચૂક્યો છું એવું પણ નથી.!

Join ➛@Gujrati_Lovelines
549 views04:56
ओपन / कमेंट
2021-12-06 17:43:45
❛ઝાકળ જેવી છોકરી તમને મળવા આવે
ખુલ્લા હોય દ્વાર ને છતાંય ધીમેથી ખખડાવે

તો, તમે મૂકી દો છાતી પર હાથ ને કહો,
કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?❜


#comment

Join ➛@Gujrati_Lovelines
241 views14:43
ओपन / कमेंट
2021-12-06 11:35:46
ઈંટો નાં બનેલા મકાન ને ઘર એક સ્ત્રી જ બનાવી શકે છે...!!

Join ➛@Gujrati_Lovelines
355 views08:35
ओपन / कमेंट
2021-12-04 14:19:30
કહેવું ઘણું છે પણ તમને જોયા પછી હોઠ બધી ભાન ભૂલી જાય છે...!!

Join ➛@Gujrati_Lovelines
559 views11:19
ओपन / कमेंट
2021-12-03 18:40:26
નથી સમજતું કોઈ સાહેબ
જે પણ આવે છે એ સમજાવીને જતું રહે છે...!!

Join ➛@Gujrati_Lovelines
647 views15:40
ओपन / कमेंट