Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 10

2021-11-09 18:56:35
તું દૂરથી નજર મીલાવે તો ઉત્સવ,
અને...
વાત કરે તો મહોત્સવ !!!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
404 views15:56
ओपन / कमेंट
2021-11-08 16:38:03
હસવું મારા વ્યક્તિત્વનો હિસ્સો છે ,

તમે મને ખુશ સમજીને દુઆમાં ભૂલી નાં જતા...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
294 views13:38
ओपन / कमेंट
2021-11-07 05:54:21

"કાલે પણ હતા આજે પણ છીએ,

અને હમેશા રહેશુ એના વગર અમે અધૂરા."

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
527 views02:54
ओपन / कमेंट
2021-11-06 17:53:10
કોઈના હૃદયમાં રેહવું,
એ દુનિયાનું સૌથી મોંઘુ,
દસ્તાવેજ વાળું ઘર છે...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
130 views14:53
ओपन / कमेंट
2021-11-05 12:53:07
બસ એટલેજ એના પ્રેમ પર,
મારો વિશ્વાસ અતુટ થઇ જાય છે.

એ વાતો ભલે કરે બીજા સાથે પણ,
જરૂર પડે તો કસમ મારીજ ખાય છે.

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
81 views09:53
ओपन / कमेंट
2021-11-05 08:36:30
સ્નેહી શ્રી
મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને દિવાળી અને નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.
દિવાળીનો આ તહેવાર
સુખ, સંપતિ, દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને
આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.....

નૂતન વર્ષાભિનંદન

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
214 views05:36
ओपन / कमेंट
2021-11-04 13:58:30 દમ તો શબ્દો માં હોવો જોએ
બાકી ઘાયલ તો
મારી આંખ પણ કરીદે છેં

Join ➛@Gujrati_Lovelines
20 views10:58
ओपन / कमेंट
2021-11-04 05:55:01

I hope you have a blessed, healthy and prosperous Diwali.

A very happy Diwali to you and your family!

દીવાળીના પાવન પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
271 views02:55
ओपन / कमेंट
2021-11-03 11:21:42

...જ્યારે જીવનમાં ઘોર અંધકાર હોઇ ...

એનાં બીજા જ દિવસે દિવાળી હશે ...!

એ ખાતરી નો તહેવાર એટલે કાળી ચૌદશ.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
448 views08:21
ओपन / कमेंट
2021-11-02 18:47:18

કોઈના ગયાં પછી, "Miss You" લખવા કરતાં,

જીવતાં હોય ત્યાં સુધી "With You" લખો ને?
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
507 views15:47
ओपन / कमेंट