Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 41

2021-04-04 14:11:24

બારી સામે તારું ઘર ને, રોજ ભીના વાળ ઝટકે છે,

હું પછી હું નથી રહેતો મન માં તારા વિચાર ભટકે છે.....
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
ᴊᴏɪɴ ➻ @Gujrati_Lovelines
812 viewsedited  11:11
ओपन / कमेंट
2021-04-03 11:29:22
I LOVE YOU
@cv_creation
417 views08:29
ओपन / कमेंट
2021-04-02 08:43:27

❛તે સીવેલા સંબંધો ને આજે પણ પહેરું છું વટ થી,

દિલ દઈ ને લીધેલા ટાંકા એમ નથી કૈં તૂટતા ઝટ થી..!!
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
ᴊᴏɪɴ ➻ @Gujrati_Lovelines
829 viewsedited  05:43
ओपन / कमेंट
2021-04-01 14:26:16

❛બંધ કરી નયનો ને કોક દી મને પણ નિહાળજો,
બાંધી મુજ સંગ પ્રીત, મારી આબરુ વધારજો,

હું તો લુંટાવા બેઠો છુ ખોલીને પ્રેમ નો પટારો,
જો આરઝુ હોય પ્રેમ ની, તો મારે દરબાર પધારજો❜
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
ᴊᴏɪɴ ➻ @Gujrati_Lovelines
816 viewsedited  11:26
ओपन / कमेंट
2021-04-01 14:01:59

હું તને ગમું કે ના ગમું ..

પણ તું તો મને બોવ જ ગમે છે...
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
ᴊᴏɪɴ ➻ @Gujrati_Lovelines
811 viewsedited  11:01
ओपन / कमेंट
2021-03-31 11:08:50
ખુલ્લી બે બારીનો જાણે એક જ મીજાગરો,

હું તારું જાગરણ ને તું મારો ઉજાગરો...!!
━━━━━━━━━━━━━━━━━━━
Join ➛ @Gujrati_Lovelines
━━━━━━━━━━━━━━━━━━━
844 views08:08
ओपन / कमेंट