Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 8

2021-11-24 15:34:14

સપનાની સેજ સજાવી બેઠી છું..
રાહમાં તારી..
નહિ તો મને કયાં સણગાર નો શોખ છે..

તમને ગમે છે ફુલ ગુલાબ નું...
એટલે તો આ લિપ્સટીકનો રંગ લગાવ્યો છે...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
324 views12:34
ओपन / कमेंट
2021-11-24 08:59:11

"મમ્મી તમને નહિ સમજાય"
આ વાક્ય બોલતા પહેલા હજાર વાર વિચાર કરજો,
જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને
ત્યારે એને એક ને જ સમજાતું હતું...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
415 views05:59
ओपन / कमेंट
2021-11-22 18:22:10

કોઈને પ્રેમનો રંગ ઓછો નથી,
એટલે આપણો સંગ ઓછો નથી.

જો લગોલગ રહી બેસતો હું થયો,
દૂર થાવામાં પણ તંગ ઓછો નથી.

શું મુસીબત કહેવાય કોને ખબર!
પ્રેમમાં કોઇપણ જંગ ઓછો નથી.

પ્રેમમાં થાય તો થાય કોઈ નિયમ,
થાય તો બોલશે ભંગ ઓછો નથી.

હોય તો શું ને ના હોય તો શું મઝા,
વેદનાનો ય ઉમંગ ઓછો નથી.

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
268 views15:22
ओपन / कमेंट
2021-11-19 07:18:04 આંખોમાં પગલી ગુલાબની... pinned a photo
04:18
ओपन / कमेंट
2021-11-19 07:17:57

કાલનું એલાર્મ થોડું મોડું કરવું પડશે,

સ્વપ્નમાં તારા આવવાની આગાહી છે !!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
307 views04:17
ओपन / कमेंट
2021-11-18 12:04:37
જેવો છુ તેવો તમારી સામે છુ
સ્વાર્થ સાધવા માટે રંગ બદલતા
મને નથી આવડતું .

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
509 views09:04
ओपन / कमेंट
2021-11-18 07:06:36
પ્રેમ કયો ?

આપણે ચાહીએ એ
કે આપણને ચાહે એ

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
773 views04:06
ओपन / कमेंट
2021-11-17 06:50:05
મજા આવે છે તારી
યાદોંની સાથે જીવવાની,
ના તો એ રીસાય છે,
ના મારે મનાવવી પડે છે!!

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
571 views03:50
ओपन / कमेंट