Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 5

2022-01-12 17:10:13

શાયરી તો લખું છું,
પણ તારા સુધી
એ જાય છે કે નહિ?
મને જે થાય છે દિલમાં,
તને તે થાય છે કે નહિ?

"તને ચાહું છું..."
એવું લખાતો હર શબ્દ આ મારો,
હવે જોવાનું છે કે,
એ તને વંચાય છે કે નહિ..?

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
453 views14:10
ओपन / कमेंट
2022-01-12 17:04:39
કાજળભર્યા નયનનાં,
કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું,
કારણ કે તું મને ગમે છે..

Join ➛@Gujrati_Lovelines
426 views14:04
ओपन / कमेंट
2022-01-11 02:53:05

https://mobile.twitter.com/chiragkumar04

Follow fast... For more

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
396 views23:53
ओपन / कमेंट
2022-01-10 11:31:04 એક ગુજરાતી શાયરે
ખુબ સરસ લખ્યુ છેકે.....


"નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....

કે બસ એનેજ કારણે,,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે
છે.....

Join ➛@Gujrati_Lovelines
512 viewsedited  08:31
ओपन / कमेंट
2022-01-09 06:49:19

શુ કહું તારી તારીફમાં,
તારી ખૂબસૂરતી જોઈ ને...

મારા શબ્દો પણ શરમાઈ જાય છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
307 views03:49
ओपन / कमेंट
2021-12-22 10:11:26

પ્રેમ ની દુકાન ચલાવું છું

કાયારેક તો બોણી કરાવો
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
340 views07:11
ओपन / कमेंट
2021-12-20 09:28:59

તમે આવો તો ખરા એકવાર દુલ્હનના લિંબાસ માં,

પૂરી જિંદગી આપી દઇશું મુહ દિખાઈ ની રસમ માં...
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
257 views06:28
ओपन / कमेंट
2021-12-12 12:43:02
રોજ આવું છું,બેશું છું,રાહ જોઉં છું તારી,

અંતે હારી ને ચૂપ ચાપ પાછો ચાલ્યો જાવ છું...

Join ➛@Gujrati_Lovelines
565 views09:43
ओपन / कमेंट
2021-12-12 08:21:01
આંસુ અને દીકરી બંને સરખા છે..

આંસુ આવે છે વહી જવા માટે,

તો ...દીકરી પણ ...

ક્યાં આવે છે રહી જવા માટે...!

━━━━━⊱✿⊰━━━━━─

𝖏𝖔𝖎𝖓 ➺ @Gujrati_lovelines
590 views05:21
ओपन / कमेंट
2021-12-12 06:17:52 ━━━━━━━━━━━━━━━━━━
આજનો...વિચાર
━━━━━━━━━━━━━━━━━━
...હું એ નથી કે મતલબથી યાદ કરું છું.

હું એ છું જે લાગણીઓથી પ્રેમ કરું છું.

તમારો સંદેશ આવે કે નાં આવે...

હું રોજ તમને દિલથી યાદ કરું છું...!

શુભ સવાર..... દોસ્તો... ...

─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
579 views03:17
ओपन / कमेंट