Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 3

2022-02-04 13:56:46 તારા સંગાથે પળ બેપળ ગુજારી લઉં છું

મન થાય ને ત્યારે હું તને વિચારી લઉં છું

Join ➛@Gujrati_Lovelines
476 views10:56
ओपन / कमेंट
2022-02-04 04:16:33 જીવાઈ ચુકેલી ક્ષણ જ્યારે યાદ બની ને અનુભવાય !

ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે !!

Join ➛@Gujrati_Lovelines
548 views01:16
ओपन / कमेंट
2022-02-03 09:33:54
રાધાથી વિખુટા પડેલા શ્યામનું,
હૈયું પણ તૂટતું હશે,
જયારે વાંસળીના દરેક સૂરમાં,
રાધાનું નામ ગુંજતું હશે !!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
661 views06:33
ओपन / कमेंट
2022-02-02 18:11:25 કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ...

Join ➛@Gujrati_Lovelines
730 views15:11
ओपन / कमेंट
2022-02-02 06:16:53

દિલની વાતો તારાથી રજૂ કરવા માગું છું..
પણ સુ કરું...
દિલની વાતો દિલથી કઇ રીતે રજૂ કરું..
─━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
806 views03:16
ओपन / कमेंट
2022-01-31 19:04:19 શબ્દે શબ્દે જખમ કોતરાય છે,
કલમ પણ ક્યાં અહી મફત ઘસાય છે !!

Join ➛@Gujrati_Lovelines
138 views16:04
ओपन / कमेंट
2022-01-31 10:59:56 આંખોમાં પગલી ગુલાબની... pinned a photo
07:59
ओपन / कमेंट
2022-01-31 10:59:45

ચાલ જઈએ એવી જગ્યા પર ....
જ્યા ના કોઈ તારું હોય, ના મારુ....

વ્હાલની સવાર હોય....
સ્નેહની સાંજ હોય....
અને પ્રેમની રાત હોય....
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
214 views07:59
ओपन / कमेंट
2022-01-29 06:41:54

પ્રેમનો મતલબ કોઈના
'બોયફ્રેન્ડ' કે 'ગર્લફ્રેન્ડ'
હોવું એવો નથી થતો...
પરંતુ...
પ્રેમનો મતલબ એ છે કે કોઈ એવું જેને
તમારી ચિંતા થતી હોય
અને કોઈ એવું કે
જેની ચિંતા તમને થતી હોય...
પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ Care નો સંબંધ હોય...
જે પ્રેમની વ્યાખ્યાથી ઘણો ઉચ્ચ સંબંધ હોય છે...!!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
238 views03:41
ओपन / कमेंट
2022-01-28 13:06:57

મને ચા ને તું બેય ખૂબ ગમે..!

એમાં આદુ તીખું મારા જેવું..!

ને સાકર મીઠી તારા જેવી..!

એમાં મૂલ્ય વગરનું પાણી મારા જેવું..!

ને બહુ મૂલ્ય ચાની ભૂકી તારા જેવી..!

ચાનો ઉભરો આવે ગરમ ઈ મારા જેવો..!

ને હોઠ વચ્ચે ની ફુક ઠંડી તારા જેવી..!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
137 views10:06
ओपन / कमेंट