Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 27

2022-05-24 20:38:25 દેશના એવા વડાપ્રધાન કે જેઓ પહેલા
મુખ્યમંત્રી પદ પર રહ્યા હોય

મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ

વી.પી.સિંહ
પી.વી.નરસિંહરાવ

એચ.ડી.દૈવગૌડા
નરેન્દ્ર મોદી

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
328 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:38
ओपन / कमेंट
2022-05-24 20:37:50 ગુજરાતી સાહિત્ય

કૃતિ પોસ્ટ ઓફિસ
લેખક ગૌરીશંકર જોશી (ધૂમકેતુ)
પાત્રો અલી ડોસો , મરિયમ બીબી

કૃતિ અમૃતા
લેખક રઘુવીર ચૌધરી
પાત્રો અમૃતા, અનિકેત, ઉદયન

કૃતિ જન્મટીપ
લેખક ઈશ્વર પેટલીકર
પાત્રો ભીમો, ચંદા, પુંજો

કૃતિ મળેલા જીવ
લેખક પન્નાલાલ પટેલ
પાત્રો જીવી, કાનજી, રાજુ, કાળુ

કૃતિ મિથ્યાભિમાન
લેખક દલપતરામ
પાત્રો જીવરામ ભટ્ટ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
282 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:37
ओपन / कमेंट
2022-05-24 20:37:13 સાહિત્યકારોના ઉપનામ

ભોગીલાલ ગાંધી – ઉપવાસી
ઇન્દુલાલ ગાંધી – પિનાકપાણી
ચિમનલાલ ગાંધી – વિવિત્સુ

બેફામ બરકતઅલી વીરાણી
બેકાર ઇબ્રાહિમ પટેલ

ચીનુભાઈ પટવા– ફિલસૂફ
ચીનુભાઈ મોદી – ઈર્શાદ
ચીનુભાઈ પટેલ – ઘુમાન

જયંતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
જયંતિભાઈ પટેલ – રંગલો
જયંતિલાલ દવે – વિશ્વરથ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
232 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:37
ओपन / कमेंट
2022-05-24 20:36:35 ગુજરાત ની ડેરીઓ

બનાસકાંઠા - બનાસ ડેરી
સાબરકાંઠા - સાબર ડેરી
--------------------------------------------
અમદાવાદ - અજોડ & આબાદ ડેરી
અમરેલી - અમર ડેરી
--------------------------------------------
ભરુચ - દૂધધારા ડેરી
વલસાડ - વસુધારા ડેરી
--------------------------------------------
આણંદ - અમુલ ડેરી
સુરત - સુમુલ ડેરી
--------------------------------------------
ભાવનગર - દૂધ સરિતા ડેરી
મહેસાણા - દૂધસાગર ડેરી
સુરેન્દ્રનગર - સુરસાગર ડેરી
--------------------------------------------

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
227 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:36
ओपन / कमेंट
2022-05-24 20:34:49 12th ગુજરાતી GCERT

તલાટી સ્પેશિયલ સાહિત્ય

ચુનીલાલ કાળિદાસ મડિયા

તેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો
મુંબઈથી પ્રકાશિત થતા ‘ જન્મભૂમિ ' દૈનિકમાં જોડાયા.
બાર વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું.
તેમણે નવલકથા , નવલિકા , નાટક , વિવેચન તેમજ કાવ્યક્ષેત્રે ખેડાણ કર્યું છે.
વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1/2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ; ઘૂઘવતાં પૂર, શરણાઈના સૂર, અંતઃસ્રોતા વગેરે વાર્તાસંગ્રહો; રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્યસંગ્રહો આપ્યાં છે
તેમણે 'ચોપાટીને બાંકડે'થી હળવી શૈલીના નિબંધો, 'વાર્તાવિમર્શ' 'શાહમૃગ સૂવર્ણમૃગ' વગેરે વિવેચનસંગ્રહો આપ્યા છે.
તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
226 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:34
ओपन / कमेंट
2022-05-24 20:33:45 12th ગુજરાતી GCERT

તલાટી સ્પેશિયલ સાહિત્ય

નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદ્યકિવ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ.
તેમની અગત્યની કૃતિઓ :- શામળશાનો વિવાહ, હાર, હૂંડી, કુવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે.
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્તકવિ છે .
ઝૂલણા છંદોમાં લખાયેલ નરસિંહના પ્રભાતિયાં લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમકે ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે...

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
194 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:33
ओपन / कमेंट
2022-05-24 20:25:33 રસપ્રદ જનરલ નોલેજની પોસ્ટ, પોલ, મોટીવેશન માટે હાલ જ જોડાઓ

માત્ર એક વખત ચેનલની મુલાકાત કરી જુઓ...પોસ્ટ ના યોગ્ય લાગે તો નીકળી જવુ



@general_knowledge_gpsc123
992 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:25
ओपन / कमेंट
2022-05-24 20:15:09 * ગુજરાતના ચિત્રકલાકારો *


ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
* ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
* બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
* ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
* અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
* કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
* ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
* ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
* રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
* શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
* વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
* મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
* શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
* કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
* ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
* ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
* શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
* જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
* 'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
* ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
* મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
* શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
* પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
* ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
* ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
* શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
* શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
* બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
* શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
* રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
* 'ચકોર'*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
260 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:15
ओपन / कमेंट
2022-05-24 20:11:14 રસપ્રદ જનરલ નોલેજની પોસ્ટ, પોલ, મોટીવેશન માટે હાલ જ જોડાઓ

માત્ર એક વખત ચેનલની મુલાકાત કરી જુઓ...પોસ્ટ ના યોગ્ય લાગે તો નીકળી જવુ



https://t.me/general_knowledge_gpsc123
772 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:11
ओपन / कमेंट
2022-05-24 19:32:42 પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ *


1.સુરાષ્ટ્ર સૌરાષ્ટ્ર

2.કચ્છ કચ્છ

3.સારસ્વત સરસ્વતી નદીનો કાંઠો

4.શ્વભ્ર સાબરકાંઠા

5.માંહેય મહીકાંઠો

6.ધર્મારણ્ય મોઢેરાની આસપાસનો પ્રદેશ

7.હાટકેશ્વર વડનગરની આસપાસનો પ્રદેશ

8.કુમારિકા ક્ષેત્ર ખંભાતની આસપાસનો પ્રદેશ

9.ભૃગુ ક્ષેત્ર/રેવા ખંડ ભરૂચની આસપાસનો પ્રદેશ

10.તાપી ક્ષેત્ર ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ

11.અપરાંત તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
348 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:32
ओपन / कमेंट