Get Mystery Box with random crypto!

પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ * | 📚 GENERAL KNOWLEDGE 📚

પ્રાચીન કાળમાં ગુજરાતના વિવિધ પ્રદેશોના નામ *


1.સુરાષ્ટ્ર સૌરાષ્ટ્ર

2.કચ્છ કચ્છ

3.સારસ્વત સરસ્વતી નદીનો કાંઠો

4.શ્વભ્ર સાબરકાંઠા

5.માંહેય મહીકાંઠો

6.ધર્મારણ્ય મોઢેરાની આસપાસનો પ્રદેશ

7.હાટકેશ્વર વડનગરની આસપાસનો પ્રદેશ

8.કુમારિકા ક્ષેત્ર ખંભાતની આસપાસનો પ્રદેશ

9.ભૃગુ ક્ષેત્ર/રેવા ખંડ ભરૂચની આસપાસનો પ્રદેશ

10.તાપી ક્ષેત્ર ભૃગુ ક્ષેત્રની દક્ષિણનો ભાગ

11.અપરાંત તાપી ક્ષેત્રની દક્ષિણનો ભાગ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123