Get Mystery Box with random crypto!

પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ * 1.સૈધવ વંશ | 📚 GENERAL KNOWLEDGE 📚

પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ *


1.સૈધવ વંશ ઘુમલી (જિ. જૂનાગઢ)

2.ચાપ વંશ વઢવાણ(જિ. સુરેન્દ્રનગર)

3.ચાલુક્ય વંશ નવસારી

4.રાષ્ટ્રકુટ વંશ માન્યખેટ (જિ. ગુલબર્ગ,કર્ણાટક)

5.ચાવડા વંશ પંચાસર(જિ. પાટણ)

6.ગુર્જર પ્રતિહાર વંશ ભિન્નમાલ (રાજસ્થાન)

7.ચાહમાન વંશ અંકલેશ્વર(જિ. ભરૂચ)

8.મૈત્રક વંશ વલભી (જિ. ભાવનગર)

9.ગારુલક વંશ ઢાંક (જિ. રાજકોટ)

10.ત્રેકુટક વંશ અપરાંત પ્રદેશ (તાપી ક્ષેત્રનો પ્રદેશ)

11.કટચ્યુરી વંશ ભૃગુકચ્છ (ભરૂચ)

12.ગુર્જર નૃપતિ વંશ નાંદીપુર (ભરૂચ)

13.સેન્દ્રક વંશ તાપીનો તટપ્રદેશ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123