Get Mystery Box with random crypto!

12th ગુજરાતી GCERT તલાટી સ્પેશિયલ સાહિત્ય નરસિંહ મહેતા | 📚 GENERAL KNOWLEDGE 📚

12th ગુજરાતી GCERT

તલાટી સ્પેશિયલ સાહિત્ય

નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદ્યકિવ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ.
તેમની અગત્યની કૃતિઓ :- શામળશાનો વિવાહ, હાર, હૂંડી, કુવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે.
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્તકવિ છે .
ઝૂલણા છંદોમાં લખાયેલ નરસિંહના પ્રભાતિયાં લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમકે ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે...

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123