Get Mystery Box with random crypto!

12th ગુજરાતી GCERT તલાટી સ્પેશિયલ સાહિત્ય ચુનીલાલ કાળિ | 📚 GENERAL KNOWLEDGE 📚

12th ગુજરાતી GCERT

તલાટી સ્પેશિયલ સાહિત્ય

ચુનીલાલ કાળિદાસ મડિયા

તેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો
મુંબઈથી પ્રકાશિત થતા ‘ જન્મભૂમિ ' દૈનિકમાં જોડાયા.
બાર વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું.
તેમણે નવલકથા , નવલિકા , નાટક , વિવેચન તેમજ કાવ્યક્ષેત્રે ખેડાણ કર્યું છે.
વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1/2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ; ઘૂઘવતાં પૂર, શરણાઈના સૂર, અંતઃસ્રોતા વગેરે વાર્તાસંગ્રહો; રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્યસંગ્રહો આપ્યાં છે
તેમણે 'ચોપાટીને બાંકડે'થી હળવી શૈલીના નિબંધો, 'વાર્તાવિમર્શ' 'શાહમૃગ સૂવર્ણમૃગ' વગેરે વિવેચનસંગ્રહો આપ્યા છે.
તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123