Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 25

2022-05-26 14:51:52
નરસિંહ મહેતા ઍવૉર્ડ આપવાની શરૂઆત કયારે થઇ હતી?
Anonymous Quiz
15%
1972
48%
1999
28%
1969
9%
1995
566 voters896 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 11:51
ओपन / कमेंट
2022-05-26 14:50:16
ઇ. સ. 1985 મા કયો ઍવૉર્ડ આપવાની શરૂઆત થઈ?
Anonymous Quiz
23%
ધનવંતરી ઍવૉર્ડ
52%
દ્રોણાચાર્ય ઍવૉર્ડ
25%
ધ્યાનચંદ્ર ઍવૉર્ડ
557 voters919 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 11:50
ओपन / कमेंट
2022-05-26 08:17:52
સમુદ્ર મા વહેતી નદી નુ નામ જણાવો?
Anonymous Quiz
37%
પાનમ
51%
ગલફ
12%
લિંકન
158 voters254 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 05:17
ओपन / कमेंट
2022-05-26 08:17:51
નેપાળ ના કયા વ્યક્તિ એ માઉન્ટ એવરેસ્ટ ની યાત્રા પુણૅ કરી હતી?
Anonymous Quiz
9%
રહેમન
52%
એકમન હેલર
39%
શેરપાહ તેનસિહ
132 voters253 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 05:17
ओपन / कमेंट
2022-05-26 08:17:50
સમુદ્ર મા બીજા દેશ હુમલો ના કરી શકે તે માટે કયુ યંત્ર મુકવામાં આવે છે?
Anonymous Quiz
24%
ખપડુબી
66%
પનડુબી
10%
દનડુબી
120 voters238 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 05:17
ओपन / कमेंट
2022-05-26 08:17:49
કોઈ પણ મનુષ્ય સમુદ્રમાં કટલા મીટર સુધી મુસાફરી કરી શકે?
Anonymous Quiz
16%
500 મીટર
42%
700 મીટર
30%
800 મીટર
13%
900 મીટર
125 voters221 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 05:17
ओपन / कमेंट
2022-05-26 05:17:00
* ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ *


* નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*

* રાષ્ટ્રપતિ :* 11 મા

* સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007

* જન્મ :* 15 ઓક્ટોબર , 1931

* જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ

* નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ

* શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

* અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth

* ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ

* ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી

* ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન

* એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)

* બનાવેલ મિસાઈલો:*
યાદ રાખવા short Trick
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ

* તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*

* તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*

* જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*

* પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*

* ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
894 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:17
ओपन / कमेंट
2022-05-26 05:15:26 1 થી 100 સુધી ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
10

1 થી 100 ની વચ્ચે ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
8

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
2

સૌથી નાની વિભાજય સંખ્યા
4

એક અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
7

એક અંક ની સૌથી મોટી વિભાજય સંખ્યા
9

બે અંક ની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
11

બે અંક ની સૌથી નાની વિભાજય સંખ્યા
10

બે અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
97
206 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:15
ओपन / कमेंट
2022-05-26 05:14:54 શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી*

બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું*

બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી*

ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો*

યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી*

લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર*

નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન*

નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક*

ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર*

લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ*

ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ*

સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી*

ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી*

ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ*

ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક*

ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી*

કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર*

બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ*

જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક*

જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત*

બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ*

દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર*

પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા*

સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા*

એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન*

એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા*
203 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:14
ओपन / कमेंट
2022-05-26 05:14:31 વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ


A - રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું

B1 - થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી

B2 - રિબોફ્લેવિન

B3 - નિયાસીન

B5 - પેન્ટોથેનિક ઍસિડ

B6 - પાઈરિડોકસાઈન

B7 - બાયોટિન

B9 - ફેલિક ઍસિડ

B12 - સાયનોકોબેલેમિન

C - ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી

D - કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન

E - ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ

K - ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો
192 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:14
ओपन / कमेंट