શેરડીના સાંઠાના નાનાં ટુકડાને શુ કહે છે?: *કાતળી* બુટ તૈયાર કરવા માટેનું તેના માપનું અને આકારનું સાધન: *ઓઠું* બૂટની અંદર નાખવાનું આવતા નરમ છુટું પડ: *સગથળી* ઊંડા પાણી વાળી જગ્યા: *ધૂનો* યજ્ઞમા હોમવાનું દ્રવ્ય: *હવી* લાકડી છડી લઇને પહેરો ભરનાર: *જેષ્ટિકાદાર* નિશાન પર બાણ તાકાવની ક્રિયા: *શરસંધાન* નાકથી બોલતો વર્ણ: *અનુનાસિક* ઓજાર ને ધાર કઢાવનો વાપરતો પથ્થર: *છીપર* લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર: *પીઢ* ઝગડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ: *લવાદ* સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં: *તગાવી* ઉત્પન્ન માંથી સરકાર ને આપવાનો ભાગ: *લેવી* ભારત બહાર સંસ્થાઓ લઈ જવાતા મજૂરોનું કરારપત્ર: *ગિરમીટ* ઉપકાર પાર અપકાર કરનાર: *કૃતઘ્ન, નિમક* ઘેર ઘેર ભીખ માગવી તે: *મધુકારી* કમરથી ઉપરના ભાગનું ચિત્ર: *અરુણચિત્ર* બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો: *ભોગળ* જાદુ ટોણા કરનાર: *એન્દ્રજાલિક* જમીન અંદર ગયેલો દરિયાનો ફાંટો: *અખાત* બે જમીનો જોડનાર જમીનની સાંકડી પેટ્ટી: *સંયોગીભૂમિ* દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો: *ભૂશિર* પ્રેમની અગામનની રાહ જોઈ શૃંગાર સજેલી સ્ત્રી: *વાસરશચ્યા* સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી : *અભિસારિકા* એકપણ સંતાન ન મારી ગયું હોય તેવી સ્ત્રી: *અખોવન* એક જ વાર ફળનારી સ્ત્રી : *કાકવંધ્યા* 203 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 02:14