Get Mystery Box with random crypto!

વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ A - | 📚 GENERAL KNOWLEDGE 📚

વિટામીન અને તેનાં રાસાયણિક નામ, મહત્વ અને ઊણપથી થતા રોગ


A - રેટિનોલ, આંખો અને ત્વચાની જાળવણી માટે, રતાંધળાપણું

B1 - થાયામીન, જૈવરાસાયણિક ક્રિયાઓ માટે, બેરીબેરી

B2 - રિબોફ્લેવિન

B3 - નિયાસીન

B5 - પેન્ટોથેનિક ઍસિડ

B6 - પાઈરિડોકસાઈન

B7 - બાયોટિન

B9 - ફેલિક ઍસિડ

B12 - સાયનોકોબેલેમિન

C - ઓસ્કોર્બિક ઍસિડ, રોગપ્રતિકારક શક્તિ માટે, સ્કર્વી

D - કેલ્સિફેરોલ, હાડકાંની વૃધ્ધિ માટે, સુક્તાન

E - ટ્રોકોફેરોલ, કોષોની અખંડિતતા માટે, પાંડુંરોગ

K - ફિલોક્વેનિન, રક્તના સંવર્ધન માટે, યકૃતના રોગો