Get Mystery Box with random crypto!

1 થી 100 સુધી ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી 10 1 થી 100 ની વચ્ | 📚 GENERAL KNOWLEDGE 📚

1 થી 100 સુધી ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
10

1 થી 100 ની વચ્ચે ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
8

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
2

સૌથી નાની વિભાજય સંખ્યા
4

એક અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
7

એક અંક ની સૌથી મોટી વિભાજય સંખ્યા
9

બે અંક ની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
11

બે અંક ની સૌથી નાની વિભાજય સંખ્યા
10

બે અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
97