2022-05-27 20:36:26
તલાટી સ્પેશિયલ પંચાયતી રાજ
73માં બંધારણીય સુધારાની મહત્વની જોગવાઈ
દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી 33 ટકા ( ગુજરાતમાં ( 50 ટકા છે ) પદો મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યાં છે.
સરપંચ / તાલુકા / જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં ઉપર મુજબ અનામત
સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે ગ્રામ સભાના મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે.
તાલુકા / જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી તેના સભ્યો જ કરે છે . સભ્ય ન હોય તે પ્રમુખ થઈ શકતા નથી.
તાલુકા અને જિલ્લા પંચાયતમાં ધારાસભ્યને આમંત્રિત સભ્ય ગણેલા છે . તેઓ ચર્ચામાં ભાગ લઈ શકે છે પણ મત આપી શકતા નથી.
દરેક ગામ / જૂથ ગામો માટે ગામના મતદારોની બનેલી ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી.
ત્રણેય સ્તરની પંચાયતોની મુદ્દત પાંચ વર્ષની નક્કી થઈ. તેમજ વિસર્જિત પંચાયતની 6 માસમાં ચૂંટણી કરીને નવસર્જન કરવાની બંધારણીય ફરજ પાડવામાં આવી.
શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....
*Plz Don't copy if you can't paste as it is*
☞Join @general_knowledge_gpsc123
109 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:36