Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 28

2022-05-24 19:32:25 પ્રાચીન ગુજરાતના પ્રાદેશિક રાજવંશ *


1.સૈધવ વંશ ઘુમલી (જિ. જૂનાગઢ)

2.ચાપ વંશ વઢવાણ(જિ. સુરેન્દ્રનગર)

3.ચાલુક્ય વંશ નવસારી

4.રાષ્ટ્રકુટ વંશ માન્યખેટ (જિ. ગુલબર્ગ,કર્ણાટક)

5.ચાવડા વંશ પંચાસર(જિ. પાટણ)

6.ગુર્જર પ્રતિહાર વંશ ભિન્નમાલ (રાજસ્થાન)

7.ચાહમાન વંશ અંકલેશ્વર(જિ. ભરૂચ)

8.મૈત્રક વંશ વલભી (જિ. ભાવનગર)

9.ગારુલક વંશ ઢાંક (જિ. રાજકોટ)

10.ત્રેકુટક વંશ અપરાંત પ્રદેશ (તાપી ક્ષેત્રનો પ્રદેશ)

11.કટચ્યુરી વંશ ભૃગુકચ્છ (ભરૂચ)

12.ગુર્જર નૃપતિ વંશ નાંદીપુર (ભરૂચ)

13.સેન્દ્રક વંશ તાપીનો તટપ્રદેશ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
531 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:32
ओपन / कमेंट
2022-05-24 19:30:32 * મહત્વની કહેવતો *

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખત વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે? પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજા સારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે લોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથે જાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજ એક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલા કોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગા અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારો કશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યા કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓ સંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાય બધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય? આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાય ઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
1.9K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:30
ओपन / कमेंट
2022-05-24 18:14:26 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

વિનોદ ભટ્ટ

થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

જયશંકર સુંદરી

ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

ભગવદ્ ગોમંડળ

કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

ગુણવંત શાહ

ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

સુન્દરમ

જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

ઉમાશંકર જોશી

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

ઓખાહરણ

કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

દત્તાત્રેય

ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

પ્રેમાનંદ

જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

હાઇકુ

પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?


નાનાલાલ કવિ
328 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:14
ओपन / कमेंट
2022-05-23 20:45:27 * કૃદંત *

*1.વર્તમાન કૃદંત*

★વર્તમાન કૃદંતનો પ્રત્યય 'ત' લાગે છે અને તે લિંગચિહ્નન સાથે પ્રયોજાય છે.વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે.

●દા.ત.:- વાંચતો,વાંચતી,વાંચતું,વાંચતાં

1.પ્રદીપ નિયમિત કસરત *કરતો.*
2.તેઓ રાત્રે *જમતાં* નથી.
3. *ગમતું* ગીત સાંભળવા હું બેસી રહ્યો.
4.ચિત્રા *સૂતાં સૂતાં* જ વાંચે છે.
5. *પડતાંને* કોણ પાટું મારે?

◆ધ્યાન રાખો:-વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લોવર્ણ 'ત' એ વર્તમાન કૃદંતનો પ્રત્યય દર્શાવે છે.

*2.ભૂતકૃદંત*

★ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા તે ભૂતકૃદંત,ભૂતકૃદંતના બે પ્રકાર જોવા મળે છે.

*1.સાદું ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નન વાળું (જેમ કે, વાંચ્યો,વાંચી,વાંચવું,વાંચ્યાં)

*2.પરોક્ષ ભૂતકૃદંત:* 'ય' પ્રત્યય + લિંગચિહ્નનવાળું/વગરનું (જેમ કે, વાંચેલો,વાંચેલી,વાંચેલું,વાંચેલા,વાંચેલ)

*★સાદા ભૂતકૃદંતના ઉદાહરણો:*
1.કોઈ કશું *બોલ્યું* નહીં.
*2.રાંધ્યા* ધાન રઝળી પડ્યા.
3.હાથના કર્યા *હૈયે* વાગ્યાં.

*★પરોક્ષ ભૂતકૃદંતના ઉદાહરણો:-*
1.હરગોવિંદ અને હું બાળપણથી સાથે *રમેલા.*
2. *બોલ્યા* વેણ તીર સમાં.
3. *સૂતેલાને* જગાડવો નહીં.

*3.ભવિષ્યકૃદંત*

★ક્રિયાની અપેક્ષિત અવસ્થા (થનાર સ્થિતિ) દર્શાવનાર કૃદંત તે ભવિષ્યકૃદંત. *ભવિષ્યકૃદંતનો પ્રત્યય 'નાર' છે.*
જેમ કે, :- વાંચનારો,વાંચનારી,વાંચનારું,
વાંચનારા,વાંચનાર

●દા.ત. કલીબહેન તો કાલે *આવનાર* છે.
2.સભામાં કેટલા વક્તાઓ *બોલનાર* હશે?
3. *રાંધનારો* માણસ મોડો આવ્યો.

*4.વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત*

★સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે *કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે* અથવા *માત્ર ક્રિયા થવાનો અર્થ* દર્શાવતું કૃદંત તે વિધ્યર્થ અથવા સામાન્યકૃદંત તરીકે ઓળખાય છે.

●દા.ત.1. મારે તમને એક વાત *કહેવી* છે.
2. *જમવા* માટે ઘણાં માણસો આવીને બેઠાં હતાં.
3. *કરવાનાં* કામોની યાદી મેં કરી લીધી છે.

★વિધ્યર્થના બે પ્રકાર છે.

1.'વ' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, કરવો,કરવી,કરવું, વગેરે

●દા.ત. 1.શિક્ષકે કહ્યું છે કે તારે નિયમિત *વાંચવું.*
2.શકુન્તલને હું કંઈ કહેવાનો નથી.

2.'વ' + 'ન' પ્રત્યય + લિંગચિહ્નવાળું કૃદંત
જેમ કે, વાંચવાનો,વાંચવાની,વાંચવાનું,
વાંચવાના

●દા.ત. તમારે વખતસર દવા *પીવાની* છે.

*5.સંબંધક ભૂતકૃદંત*

★સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે.સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય 'ઈ' કે 'ઈને' છે. એ ક્રિયાવિશેષણ તરીકે કામગીરી કરે છે.

●દા.ત. 1.રશ્મિ *જમીને* સુઈ ગઈ.
2.મિત્રા સ્કૂલમાં *ચાલીને* ગઈ.
3.તે એમની નજીક *આવીને* ઊભો રહ્યો.

★યાદ રાખો:- સંબંધક ભૂતકૃદંત ક્રિયાપદ તરીકે આવતું નથી. *એ માત્ર ક્રિયાવિશેષણ રૂપે જ આવે છે.*

*6.હેત્વર્થ કૃદંત*

★આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે ને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે. આ કૃદંતરૂપ ક્રિયાપદ તરીકે વપરાતું નથી. *આ કૃદંતનો પ્રત્યય 'વા' કે 'વાને' છે.*

●દા.ત. વિદ્યાર્થીઓ રમતો *રમવા* મેદાનમાં જાય છે.
(શા હેતુથી જાય છે ? રમવાના હેતુથી)

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
80 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:45
ओपन / कमेंट
2022-05-23 18:24:56 Quiz '' ENGLISH GRAMMAR(અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો ભાગ -2) ''
CREATED BY.@kalpesh_ahir ☞Join @general_knowledge_gpsc123
15 questions · 30 sec
259 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:24
ओपन / कमेंट
2022-05-23 17:50:40
305 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 14:50
ओपन / कमेंट
2022-05-23 17:49:15
અષ્ટપાદજી નું મંદિર અમદાવાદ ની કઈ પોડ માં આવેલું છે?
Anonymous Quiz
17%
રતન પોળ
53%
દોશીવાડાની પોળ
25%
મુહૂર્તની પોળ
5%
None
175 voters416 viewsArmygirl , 14:49
ओपन / कमेंट
2022-05-23 15:46:08
π day કયારે મનાવવામાં આવે છે?
Anonymous Quiz
48%
14 march
42%
17 march
10%
12 march
227 voters434 viewsᴊᴀʏ ꜱʜʀᴇᴇ ᴋʀɪꜱʜɴᴀ, 12:46
ओपन / कमेंट
2022-05-23 14:41:56 સોનેટનો ઉદ્દ્ભવ ક્યા દેશમાં થયો હતો ?

ઈટાલી

જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ?

સસ્તન

ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ?

નરેન્દ્ર મોદી

ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?

નર્મદ

સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે ?

કલાપી

‘અળસિયા’ નું લિંગ જણાવો.

ઉભયલિંગી

નિપાત લખો: હવે તમને મટી ગયું ને ?

ને

રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું

શરીર સુકાવું
339 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 11:41
ओपन / कमेंट
2022-05-23 14:37:41 ૧) ચેહરા મા ૧૪ હાડકા

૨) ખોપરી મા ૦૮

૩) છાતી મા ૨૪+૧=૨૫

૪) હાથ મા ૩૦

૫) પગ મા ૩૦

૬) કરોડરજ્જુ મા ૩૩
282 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 11:37
ओपन / कमेंट