Get Mystery Box with random crypto!

અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ? વિનોદ ભટ | 📚 GENERAL KNOWLEDGE 📚

અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

વિનોદ ભટ્ટ

થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

જયશંકર સુંદરી

ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

ભગવદ્ ગોમંડળ

કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

ગુણવંત શાહ

ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

સુન્દરમ

જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

ઉમાશંકર જોશી

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

ઓખાહરણ

કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

દત્તાત્રેય

ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

પ્રેમાનંદ

જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

હાઇકુ

પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?


નાનાલાલ કવિ