Get Mystery Box with random crypto!

📚 GENERAL KNOWLEDGE 📚

टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚 G
टेलीग्राम चैनल का लोगो general_knowledge_gpsc123 — 📚 GENERAL KNOWLEDGE 📚
चैनल का पता: @general_knowledge_gpsc123
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 3.12K
चैनल से विवरण

💥●┼┼★ᴮᵉˢᵗ ᴱᵈᵘᶜᵃᵗⁱᵒⁿ ᶜʰᵃⁿⁿᵉˡ ᴼⁿ ᵀᵉˡᵉᵍʳᵃᵐ ᶠᵒʳ ᵀʰᵉ ᴾʳᵉᵖᵃʳᵃᵗⁱᵒⁿ ᴼᶠ ᴬˡˡ ᴱˣᵃᵐ
▋ᴜᴘꜱᴄ ▋ɢᴘꜱᴄ ▋ɪᴀꜱ ▋ɪᴘꜱ ▋ᴘɪ ▋ᴘꜱɪ ▋ꜱꜱᴄ ▋ʙᴀɴᴋ ▋ʀᴀɪʟᴡᴀʏ ▋★🍀
💡राह हम दिखाएंगे लेकिन चलना आपको पड़ेगा🚶🚴
𝗢𝘄𝗻𝗲𝗿 : @Kalpesh_ahir
𝗖.𝗘.𝗢 : @Miss_confident00

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 32

2022-05-18 23:03:35
"માણસ પોતાની દ્રષ્ટિએ છોડી બીજાની દ્રષ્ટિએ જૂએ તો અડધું જગત શાંત થઈ જાય" જાણીતી ઉક્તિના સર્જકનું નામ જણાવો?
Anonymous Poll
26%
પંડિત સુખલાલજી
27%
પન્નાલાલ
38%
ગૌરીશંકર જોષી
9%
ક.માં.મુનશી
548 voters1.3K viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 20:03
ओपन / कमेंट
2022-05-18 22:45:15
અર્ધસ્વર કેટલા છે?
Anonymous Poll
10%
1
45%
2
32%
3
13%
4
571 voters1.2K viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 19:45
ओपन / कमेंट
2022-05-18 22:44:25
શુધ્ધ સ્વર કેટલા છે?
Anonymous Poll
18%
3
39%
5
30%
7
12%
4
579 voters1.1K viewsɴɪᴛᴀ ᴀʜɪʀ, 19:44
ओपन / कमेंट
2022-05-15 21:51:16
પ્રથમ સુધારો બંધારણીય
Anonymous Quiz
55%
1951
27%
1952
13%
1955
6%
1960
71 voters97 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 18:51
ओपन / कमेंट
2022-05-15 19:22:53 બંધારણમાં સુધારાની પદ્ધતિ

ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે :

1)સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો .
2)સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો.
3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

બંધારણના મહત્વના સુધારાઓ

પ્રથમ સુધારો (1951) :
મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર  સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .

2જો સુધારો (1953) :  રાજ્યોને  સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં  આવ્યું.

7મો સધારો (1956) :
14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને  રાજ્ય તરીકે માન્ય કર્યા.

8મો સુધારો (1960) : અનુસુચિતજાતી  અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને  20  વર્ષ કરવામો આવ્યો .

10મો સુધારો (1961) :
દાદરા તથા નાગર હવેલી  વિસ્તાર ભારતનો  બની  ગયો.

12મો  સુધારા (1961) :
ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા  .

13મો  સુધારો (1962) :
નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય  બનવાનો સુધારો.

14મો સુધારો (1962) :
ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .

15મો સુધારો (1963) :
ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.

21મો સુધારો (1967) : 
બંધારણના  આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .

26મો  સુધારો (1971) : 
રાજાના સાલીયણા  તથા વિશેષ અધિકારો  બંધ કરી દીધા.

31મો  સુધારો (1973) :
લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને  545 કરવામાં આવી.

36મો સુધારો (1975) :
આ સુધારાથી  સિક્કિમ ભારતનું  22 મું  રાજ્ય બન્યું.

37મો  સુધારો  (1975 ) :
અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .

42મો સુધારો (1976) :
આ સુધારાથી  બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી  અને બિનસાંપ્રદાયિક  નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં  એક વર્ષ સુધી  રાષ્ટ્રપતિ શાસન  લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .

44મો સુધારો (1978) :
મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.

47મો  સુધારો (1984 ) : 
નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .

52મો સુધારો (1985) :
રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.

53મો સુધારા (1986) :
આ  સુધારાથી મિઝોરમ ભારતનું  24 મું રાજ્ય બન્યું.

54મો સુધારો (1986) :
સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને  રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને  રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને  રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.

57મો સુધારો (1987) :  આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

61મો  સુધારો  ( 1989) :
આ સુધારા દ્વારા ચૂંટણી માટે  મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.

62મો સુધારો (1989) :
લોકસભા અને વિધાનસભાઓમાં  અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત  10 વર્ષે વધારાઈ જે  2000 સુધી અમલમાં રહેશે.

66મો  સુધારો (1990) :
બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના  કાયદા ઉમેરવામાં આવ્યા.

69મો સુધારો  (1991) :
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.

70મો સુધારો (1992) :
પોંડીચેરી તથા દિલ્હી  વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં  આવ્યો.

71માં સુધારો (1992) :
બંધારણના આઠમા પરીશિષ્ટમાં  નેપાળી , મણિપુરી  તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.

73મો સુધારો (1992) :
ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકા

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123
412 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:22
ओपन / कमेंट
2022-05-15 19:18:12
અસાઈત ઠાકર લખેલા વેશ કેટલા છે
Anonymous Quiz
16%
362
14%
363
45%
360
18%
365
5%
364
2%
આપેલ એક પણ નહિ
152 voters299 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:18
ओपन / कमेंट
2022-05-15 19:16:04
સૌથી હલકુ તત્વ
Anonymous Quiz
4%
ઓક્સિજન
38%
હાઇડ્રોજન
54%
હિલિયમ
3%
કાર્બન ડાયોક્સાઈડ
144 voters287 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:16
ओपन / कमेंट
2022-05-15 19:14:03
પર્વતો ની રાણી
Anonymous Quiz
78%
મસુરી
10%
દુબઈ
8%
સુરત
4%
લીંબડી
146 voters256 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:14
ओपन / कमेंट
2022-05-15 19:09:05
લોનાર સરોવર ક્યા આવેલું છે
Anonymous Quiz
53%
મહારાષ્ટ્ર
10%
ગુજરાત
29%
મધ્યપ્રદેશ
8%
ઉતતરપ્રદેશ
139 voters260 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 16:09
ओपन / कमेंट
2022-05-15 18:19:51 ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કોણે કર્યો ?

શ્રી કેશુભાઈ પટેલ

ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી

ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી

ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?

શ્રી નરેન્દ્ર મોદી

૨૦૦૩ થી દર બે વર્ષ યોજાતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી
231 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 15:19
ओपन / कमेंट