Get Mystery Box with random crypto!

ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કોણે કર્યો ? શ્ર | 📚 GENERAL KNOWLEDGE 📚

ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કોણે કર્યો ?

શ્રી કેશુભાઈ પટેલ

ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી

ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી

ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?

શ્રી નરેન્દ્ર મોદી

૨૦૦૩ થી દર બે વર્ષ યોજાતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કોણે શરૂ કરી ?

શ્રી નરેન્દ્ર મોદી