Get Mystery Box with random crypto!

* ગુજરાતી વ્યાકરણ * * ગુજરાતી વણૅવ્યવસ્થામા કુલ વ્યંજન ૩૪* | 📚 GENERAL KNOWLEDGE 📚

* ગુજરાતી વ્યાકરણ *


* ગુજરાતી વણૅવ્યવસ્થામા કુલ વ્યંજન ૩૪*

* ગુજરાતી વણૅવ્યવસ્થામા કુલ સ્વર ૧૩*

* ઘોષ વ્યંજન કયો છે ડ*

* અઘોષ વ્યંજન કયો છે પ*



* સંજ્ઞા *

* બાળકો:જાતિવાચક*

* લીલાશ:ભાવવાચક*

* સોનું:દ્રવ્ય વાચક*

* ટોળુ: સમૂહ વાચક*

* સોમનાથ: વ્યક્તિ વાચક*

* અવાજ:દ્રવ્ય વાચક*

* સંજ્ઞા ના પ્રકાર ૫*



* સમાસ *

* વુદ્ધાશ્રમ:મધ્યમ પદલોપી*

* પિત્રાજ્ઞા:તત્પુરુષ*

* આમરણ:અવ્યવીભાવ*

* મિષ્ટાન્ન:કમૅધારય*

* આશાવેલ:કમૅધારય*

* નરપતિ:તત્પુરુષ*

* આગગાડી: મધ્યમ પદલોપી*