Get Mystery Box with random crypto!

ભારત નામ વાયુ પુરાણ રાજા દુષ્યંત પુત્ર ભરત ના નામ પરથી ભા | 📚 GENERAL KNOWLEDGE 📚

ભારત નામ

વાયુ પુરાણ
રાજા દુષ્યંત પુત્ર ભરત ના નામ પરથી ભારત પડ્યું હોવા નો ઉલ્લેખ છે.

વિષ્ણુ પુરાણ
વિષ્ણુ પુરાણ માં હિમાલય ના દક્ષિણ વિસ્તાર ને ભારત તરીકે દર્શાવવા માં આવ્યો છે.

જમ્બુ દ્વીપ
પ્રાચીન સમયમાં ભારત જમ્બુ દ્વીપ તરીકે ઓળખાતો પ્રદેશ હતો.