Get Mystery Box with random crypto!

●ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી કઈ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન | 📚 GENERAL KNOWLEDGE 📚

●ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી કઈ છે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)

● ભારતની કઈ સંસ્થા ઇન્ટરપોલ સભ્ય દેશોની તપાસ માટેની પણ નોડલ એજન્સી છે
CBI

● CBIની સૌપ્રથમ કયા નામથી અને ક્યારે સ્થાપના થઇ હતી
સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (1941)

● સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાંથી CBIની સ્થાપના ક્યારે થઈ હતી
1 એપ્રિલ, 1963

● CBIનું ધ્યેય વાક્ય શું છે
ઇન્ડસ્ટ્રી, ઈમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી

●CBIનું વડુંમથક ક્યાં આવેલું છે
દિલ્હી

● CBIને તપાસની કાયદાકીય શક્તિ કયા એક્ટથી મળે છે
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ,1946

● CBIના ડિરેક્ટરની નિમણૂક કયા એક્ટ હેઠળ થાય છે
સીવીસી એક્ટ, 2003