Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્ય કૃતિ પોસ્ટ ઓફિસ લેખક ગૌરીશંકર જોશી | 📚 GENERAL KNOWLEDGE 📚

ગુજરાતી સાહિત્ય

કૃતિ પોસ્ટ ઓફિસ
લેખક ગૌરીશંકર જોશી (ધૂમકેતુ)
પાત્રો અલી ડોસો , મરિયમ બીબી

કૃતિ અમૃતા
લેખક રઘુવીર ચૌધરી
પાત્રો અમૃતા, અનિકેત, ઉદયન

કૃતિ જન્મટીપ
લેખક ઈશ્વર પેટલીકર
પાત્રો ભીમો, ચંદા, પુંજો

કૃતિ મળેલા જીવ
લેખક પન્નાલાલ પટેલ
પાત્રો જીવી, કાનજી, રાજુ, કાળુ

કૃતિ મિથ્યાભિમાન
લેખક દલપતરામ
પાત્રો જીવરામ ભટ્ટ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123