Get Mystery Box with random crypto!

સાહિત્યકારોના ઉપનામ ભોગીલાલ ગાંધી – ઉપવાસી ઇન્દુલાલ ગ | 📚 GENERAL KNOWLEDGE 📚

સાહિત્યકારોના ઉપનામ

ભોગીલાલ ગાંધી – ઉપવાસી
ઇન્દુલાલ ગાંધી – પિનાકપાણી
ચિમનલાલ ગાંધી – વિવિત્સુ

બેફામ બરકતઅલી વીરાણી
બેકાર ઇબ્રાહિમ પટેલ

ચીનુભાઈ પટવા– ફિલસૂફ
ચીનુભાઈ મોદી – ઈર્શાદ
ચીનુભાઈ પટેલ – ઘુમાન

જયંતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
જયંતિભાઈ પટેલ – રંગલો
જયંતિલાલ દવે – વિશ્વરથ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123