Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2023-06-07 16:06:08
PHOTOS: નોકરી છોડી આ યુવાને ગામડે ગાય-ભેંસ પાળવાનું શરુ કર્યું, આજે કમાયે છે વર્ષે 15 લાખ રૂપિયા

હાલમાં સમયમાં ઉચ્ચ શિક્ષણ વધારે મહત્વપૂર્ણ છે. ગ્રામિણ વિસ્તારમાં તો વાલીઓ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મોટા મોટા શહેરોમાં મોકલે છે. લાખો રૂપિયા ખર્ચ કરીને બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યાં સુધી કે ઉચ્ચ શિક્ષણની સાથે સાથે એટલી સારી નોકરી પણ મળતી નથી.

સંપૂર્ણ લેખ વાંચો
2 views13:06
ओपन / कमेंट
2023-06-07 13:06:15
ભારત-યુએસ વ્યૂહાત્મક વેપાર સંવાદની પ્રથમ બેઠકમાં વિકાસ અને ટેકનોલોજીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

ભારત-યુએસ સ્ટ્રેટેજિક ટ્રેડ ડાયલોગ (IUSSTD)ની પ્રથમ બેઠક મંગળવારે વોશિંગ્ટનમાં યોજાઈ હતી.

સંપૂર્ણ લેખ વાંચો
2 views10:06
ओपन / कमेंट
2023-06-07 13:06:10
સાવન 2023: આ વખતે સાવન એક નહીં પણ બે મહિનાનો હશે, વર્ષો પછી બની રહ્યો છે આ ખાસ સંયોગ

સાવનનો મહિનો દેવોના દેવ મહાદેવને સમર્પિત છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views10:06
ओपन / कमेंट
2023-06-07 13:06:08
બિપોરજોય માટે હવામાન વિભાગે રાજ્ય સરકારને કહી ખાસ વાત

વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શનમાં સૌથી વધુ અસરકારક વિસ્તારમાં બચાવકર્મી રાખવા સૂચન વાવાઝોડાથી દરિયાઈ વિસ્તરાઓમાં નુકસાન થવાની ભીતિ બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગ રાજ્ય સરકાર સાથે બેઠક કરશે. જેમાં વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર એક્શનમાં છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views10:06
ओपन / कमेंट
2023-06-07 10:06:10
Ambalal Patel, Biparjoy: અંબાબાલ પટેલનું બિપોરજોય અંગે શું માનવું છે? ક્યાં જઈ શકે છે વાવાઝોડું?

ગાંધીનગરઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ખેડૂતો માટે ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે. તેઓ અભ્યાસ કરીને જે આગાહી કરે છે તે લગભગ સાચી પડતી હોય છે. હવે તેઓએ બિપોરજોય વાવાઝોડા અંગે પણ વાત કરી છે અને કેટલીક મહત્વની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડું આક્રામક અને તોફાની હશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

સંપૂર્ણ લેખ વાંચો
4 views07:06
ओपन / कमेंट
2023-06-07 10:06:08
LPG લઈ જતી માલગાડીના બે ડબ્બા ખડી પડ્યા

જબલપુરઃ ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી હવે મધ્ય પ્રદેશના જબલપુર રેલવેમાં પણ બે રેલ દુર્ઘટનાઓ થઈ હતી. એક જ દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ પછી રેલવેવહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં મંગળવારે બે રેલ દુર્ઘટના થઈ હતી. પહેલી ઘટનામાં માલગાડીના બે ડબ્બા સાંજે 7.30 કલાકે પાટા પરથી ખડી પડ્યા હતા.

સંપૂર્ણ લેખ વાંચો
3 views07:06
ओपन / कमेंट
2023-06-07 07:06:16
પહેલા મોકે ખરીદી લો આ 6 શેર; એક જ મહિનામાં તિજોરીઓ છલકાવી દેશે, બ્રોકરેજ હાઉસનો દાવો

બ્રોકરેજ ફર્મ કેઆર ચોકસીએ જૂન મહીના માટે 6 બેસ્ટ શેરોની યાદી જાહેર કરવાથી સાથે આ શેરોની કિંમત 7 ટકાથી 22 ટકા સુધી વધી શકે છે તેમ જણાવ્યું હતું. KRChokseyના જણાવ્યા અનુસાર, આ 6 કંપનીઓ મજબૂત બિઝનેસ, સારા રીઝલ્ટની સાથે ગ્રોથની સંભાવના ધરાવે છે અને પોતાના સેક્ટર્સમાં તે મજબૂત બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views04:06
ओपन / कमेंट
2023-06-07 07:06:12
ચોંકાવનારો કિસ્સો / Part Time Jobના ચક્કરમાં યુવકને લાગ્યો 13 લાખનો ચૂનો, બસ આ એક ભૂલ પડી ભારે

પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં લાગ્યો 13 લાખનો ચુનો શખ્સને ભારે પડી આ એક ભૂલ વોટ્સએપ દ્વારા કર્યુ સ્કેમ ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ ગયો છે. થોડા મહિનાઓ પહેલા અમુક લોકોએ પોતાના લાખો રૂપિયા સ્કેમમાં ગુમાવ્યા હતા. લેટેસ્ટ મામલો WhatsApp સ્કેમનો સામે આવ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views04:06
ओपन / कमेंट
2023-06-07 07:06:10
યુક્રેનમાં કખોવકા ડેમ તૂટ્યા બાદ સર્વત્ર તબાહી,રશિયાના બ્લાસ્ટનો ડરામણો વીડિયો સામે આવ્યો

રશિયાએ મંગળવારે વહેલી સવારે યુક્રેનના નોવા કખોવકા ડેમમાં કર્યો બ્લાસ્ટ યુક્રેનમાં થોડી જ સેકન્ડોમાં આપત્તિ,ડેમની નજીક આવેલી 80 વસાહતોમાં પૂરની સ્થિતિ યુક્રેન પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 17,000 લોકોને બહાર કાઢવાની કરી રહ્યું છે તૈયારી રશિયાએ મંગળવારે વહેલી સવારે યુક્રેનના નોવા કખોવકા ડેમમાં બ્લાસ્ટ કર્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views04:06
ओपन / कमेंट
2023-06-07 07:06:06
ગુજરાત પર વાવાઝોડું આવવાની દિશા કઈ રીતે નક્કી થાય છે? બિપરજોય વાવાઝોડું ક્યાં કરશે અસર?

અરબી સમુદ્રમાં સર્જાનારું બિપરજોય નામનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.હાલ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું મજબૂત બની રહ્યું છે અને આવનારા દિવસોમાં તે અતી ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट