Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 5

2023-05-11 10:06:06
CSK vs DC: 'મારી ભૂમિકા વધુ બોલ રમવાની નથી, પરંતુ.', ધોનીએ દિલ્હી સામે જીત્યા બાદ આપ્યું મોટું નિવેદન

મહેન્દ્ર સિંહ ધોનીએ આ સિઝનમાં અત્યાર સુધી માત્ર 47 બોલમાં 96 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીનો સ્ટ્રાઈક રેટ 204 રહ્યો છે. ધોનીની બેટિંગ જોયા બાદ ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ તેને બેટિંગ ક્રમમાં ઉપર આવવાની સલાહ આપી છે. હવે ધોનીએ સ્પષ્ટ કર્યું છે કે તેની ભૂમિકા વધુ બોલ રમવાની નથી પરંતુ ઓછા બોલમાં વધુ રન બનાવવાની છે.ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 27 રને જીત મેળવી હતી.

સંપૂર્ણ લેખ વાંચો
1 view07:06
ओपन / कमेंट
2023-05-11 07:06:12
મહત્વનો નિર્ણય / ગૂજરાત વિદ્યાપીઠના ત્રણેય કેમ્પસ હવે એક કરાશે, સાદરા-રાંધેજામાં ભણતા વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક સાદરા, રાંધેજા કેમ્પસને અમદાવાદ લવાશેનવા શૈક્ષણિક વર્ષથી ત્રણેય કેમ્પસને એક કરાશેગૂજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં હવે સાદરા, રાંધેજા કેમ્પસને અમદાવાદ લાવવાનો નિર્ણય કરાયો છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-05-11 07:06:09
મણિપુર : "હું મારા પુત્રનાં ચંપલ પણ ન લાવી શક્યો. પહેરેલાં કપડે ભાગવું પડ્યું." હિંસાનો ભોગ બનેલાં સામાન્ય લોકોની કહાણી

ઘર હોવા છતાં બેઘર થવાનું દુ:ખ શું હોય એ બસંતાસિંહની આંખમાં દેખાઈ આવે છે.બસંતા પોતાનાં પત્ની અને બે બાળકો સાથે મણિપુરના સાઇકુલ વિસ્તારમાં ઘણાં વર્ષોથી રહી રહ્યા હતા. ત્યાં તેઓ એક કિરાણા સ્ટોર ચલાવતા હતા. તાજેતરમાં રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તેમણે પોતાના પરિવાર અને પોતાનો જીવ બચવવા માટે ઘર છોડીને ભાગી જવું પડ્યું.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-05-11 07:06:05
Train Ticket Rules : વેઇટિંગ સાથે ટ્રેનની ટિકિટ બુક કરી છે? ટિકિટ ઉપરના આ કોડ જણાવશે કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે

ટ્રેનમાં મુસાફરીના પ્લાન સાથે કન્ફર્મ ટિકિટ મેળવવાનો પડકાર ઉભો રહે છે. આપણે ઘણીવાર વેઇટિંગ સાથે ટિકિટ બુક કરાવી કન્ફર્મ થવાની આશા રાખીએ છે. વેઇટિંગ લિસ્ટ સાથે બુક કરવામાં આવેલી કેટલીક ટ્રેન ટિકિટ કન્ફર્મ અને કેન્સલ થવાની બન્ને તરફની શક્યતાઓ રહે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને રેલવે તમારી વેઇટિંગ લિસ્ટ ટ્રેનની ટિકિટ કન્ફર્મ અથવા કેન્સલ કરે છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-05-10 22:06:05
ચોંકાવનારૂ / સગીરાઓમાં આવી બુદ્ધિ ક્યાંથી આવી, પોતાની ખાસ સહેલી સાથે કર્યું ખૌફનાક કામ, પોલીસ પણ દંગ થઈ ગઈ

ઉત્તરપ્રદેશના રુદ્રપુરમાં ચોંકાવનારો કિસ્સો બે સગીરાઓએ એક સગીરાને વેચી નાખીહોટેલના કર્મચારીએ દુષ્કર્મ ગુજર્યાની રાવઉત્તરપ્રદેશના રુદ્રપુરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે સગીરાઓએ એક સગીરાને વેચી નાખી હોવાનો આરોપ લાગી રહ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
4 views19:06
ओपन / कमेंट
2023-05-10 19:06:15
કાર્યવાહી / અમદાવાદમા ઘાતકી હ‌થિયાર લઈને રોલો મારતા ર૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી, પોલીસ એકશન મોડ પર

ગુનાખોરીની ઘટનાને રોકવા માટે પોલીસ એક્શન મોડ પરરથયાત્રા નજીક આવતી હોવાથી પોલીસ એલર્ટરથયાત્રાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે અમદાવાદમાં ર‌િખયાલ વિસ્તારમાં બે દિવસ પહેલાં એક પોલીસ કર્મચારીના માથામાં અસામા‌જિક તત્ત્વોએ તલવાર વડે હુમલો કર્યો છે ત્યારે શહેરના ખૂણેખાંચરે તલવાર, છરી તેમજ ઘાતકી હુમલાના અનેક બનાવો બન્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:13
Naukri9 Video: સ્નાતકો માટે પ્રવાસન ક્ષેત્રમાં બહાર પડી નોકરીઓ, મળશે મહિને 20,000થી વધુ પગાર

ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો સર્જાઈ છે, પ્રવાસન ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. ધોરણ 10 કે 12 પાસ લોકોને મહિને 20,000થી વધુ પગાર મળશે.પહેલી નોકરી

સંપૂર્ણ લેખ વાંચો
3 views16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:08
Power corridoer: હવે બોલિવુડ એવોર્ડ શો માટે ગુજરાત બનશે યજમાન

ગાંધીનગર: અત્યાર સુધીના ઇતિહાસમાં કદી ગુજરાતમાં બોલિવુડ સેલિબ્રિટીના ખ્યાતનામ એવોર્ડ શો યોજાયા નથી. પરંતુ હવે પહેલી વખત ગુજરાત બોલિવુડ એવોર્ડ શો માટેનું યજમાન બનશે. આ સમારોહ અમદાવાદમાં યોજાશે. એ માટેની જગ્યા હજુ ફાઇનલ થઇ નથી પરંતુ ટૂંક જ સમયમાં એ ફાઇનલ કરાશે.બોલિવુડ એવોર્ડ ફંકશનને ગુજરાતને આંગણે યોજવાનું શ્રેય રાજ્યના ટુરીઝમ સેક્રેટરી હારિત શુક્લાને ફાળે જાય છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:06
BIG NEWS / ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, જાણો વર્ષે કોને, કેટલી મળશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી દર વર્ષે રૂ. 25,000 તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપયોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

સંપૂર્ણ લેખ વાંચો
1 view16:06
ओपन / कमेंट
2023-05-10 19:06:04
વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકાના પ્રવાસે જશે: જો બાઈડને વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કર્યું

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
1 view16:06
ओपन / कमेंट