2023-05-05 22:06:13
ટેક્સીમાં બેસીને જવાનું હતું USA, ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા હતાઅમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખની રકમ ઉઘરાવી હતી અને પછી આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપી હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે, પરિવારને ટેક્સીમાં સડક માર્ગે અમેરિકા લઈ જવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. એજન્ટોના ફંદામાં ફસાયેલો પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને એજન્ટો દ્વારા તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા.
સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06