Get Mystery Box with random crypto!

Gujarati News Daily

टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily G
टेलीग्राम चैनल का लोगो gujaratinewsdaily — Gujarati News Daily
चैनल का पता: @gujaratinewsdaily
श्रेणियाँ: समाचार
भाषा: हिंदी
ग्राहकों: 54

Ratings & Reviews

4.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 10

2023-04-28 07:06:13
ગૂગલે 3,500 થી વધુ લોન એપ્સ સામે પગલાં લીધા , જેમાં પ્લે સ્ટોર નીતિના ઉલ્લંઘનનો આરોપ છે

Google Play Store Policy: Google એ 2022 માં ભારતમાં 3500 થી વધુ લોન એપ્લિકેશન્સ સામે પગલાં લીધાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી પાછળનું કારણ પ્લે સ્ટોર પોલિસી આવશ્યકતાઓનું ઉલ્લંઘન છે. ગૂગલે કહ્યું કે નીતિનું ઉલ્લંઘન કરતી એપને ગૂગલ પ્લે પર પ્રકાશિત થવાથી અટકાવવામાં આવી છે.કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2022માં 2 બિલિયન ડોલર (લગભગ 16,350 કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યના 173,000 એકાઉન્ટ્સ છેતરપિંડી અને અપમાનજનક વ્યવહારોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-28 07:06:12
Gujarat Weather - ગુજરાતમાં હજુ આ દિવસે કમોસમી વરસાદની આગાહી, કેરીના બગીચા ધરાવનારા લોકોની ચિંતામાં વધારો



સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-28 07:06:10
હેકર્સની ખુલ્લી દાદાગીરી,યુપી રોડવેઝની સાઈટ હેક કરી માંગી ₹ 40 કરોડની ખંડણી

સ્માર્ટ હેકર્સ હવે ખુલ્લી દાદાગીરી કરી ખંડણી માંગી રહયા છે,યુપી રોડવેઝની સાઈટ છેલ્લા બે દિવસથી હેકર્સના નિયંત્રણમાં છે, હેકર્સે તેને પરત કરવા બિટકોઈન્સમાં 40 કરોડની ખંડણી માંગી રહયા છે. જોકે, ખંડણી ન આપોતો પણ આ સાઈટને પુનઃસ્થાપિત કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે.ભારતમાં સરકારી વેબસાઈટ હેક થઈ રહી છે અને તે સાઈટોને હેકરોના હાથમાંથી મુક્ત કરવામાં અઠવાડિયા લાગી રહ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-28 07:06:08
સુનાવણી / શું સમલૈંગિક કપલને લગ્નની માન્યતા વગર આપી શકાય છે કેટલાક અધિકાર? સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, કેન્દ્રનો નોટિસ ઇસ્યુ

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ વલણ નરમસમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતું ખોલવાની સુવિધા આપવી જોઈએજો કે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશેSame Sex Marriage:સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગેની સુનાવણીના છઠ્ઠા દિવસે સુપ્રીમ કોર્ટનું વલણ થોડું નરમ દેખાયું હતું.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-28 07:06:05
બધું સસ્તું થશે! Amazon પર Great Summer Sale આવી રહ્યું છે, આ છે બેસ્ટ ડિલ્સ

ઉનાળાના આગમન પહેલા જ ઉનાળાનું વેચાણ શરૂ થવાનું છે અને તેને લગતી માહિતી હવે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ દ્વારા પુષ્ટિ મળી છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટે બિગ સેવિંગ ડેઝની જાહેરાત કરી હતી અને હવે એમેઝોને પણ સમર સેલ વિશે માહિતી આપી છે. એમેઝોન ગ્રેટ સમર સેલમાં, ગ્રાહકોને મોટી ડિસ્કાઉન્ટ પર વિવિધ કેટેગરીની ઘણી પ્રોડક્ટ્સ ખરીદવાની તક મળશે અને આ સેલ મેના પ્રથમ સપ્તાહમાં લાઈવ થઈ શકે છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06
ओपन / कमेंट
2023-04-27 22:06:14
ટૂંક સમયમાં ગેમ્સ પર પણ લાગી શકે છે જીએસટી

દેશમાં ઓનલાઇન ગેમિંગ ઉપર ટેક્સ માટે વર્ગીકરણ કરાશે તમામ ઓનલાઇન ગેમિંગમાં સટ્ટો હોતો નથી: સરકારનો મત વર્ગીકરણ પાછળ ગેમિંગને પ્રોત્સાહન આપવાનો હેતુ કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમ્સને GSTનાં દાયરામાં લાવવા માંગે છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો
3 views19:06
ओपन / कमेंट
2023-04-27 22:06:12
રેમન્ડ-ગોદરેજ ડીલ: ગોદરેજ રેમન્ડનો FMCG બિઝનેસ ખરીદશે , પ્રખ્યાત બ્રાન્ડ બનાવે છે કંપની

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડએ(GCPL) જાહેરાત કરી છે કે તે રેમન્ડના FMCG બિઝનેસને હસ્તગત કરશે. રોઇટર્સ અનુસાર, GPCL રૂ. 2,825 કરોડમાં બિઝનેસ હસ્તગત કરશે.રેમન્ડ કન્ઝ્યુમર કેર પાર્ક એવન્યુ અને કામસૂત્ર જેવી મોટી બ્રાન્ડ ધરાવે છે. કંપની સિંઘાનિયા પરિવારની માલિકીની રેમન્ડનું સ્ટેપ-ડાઉન યુનિટ છે, જે તેના શર્ટિંગ અને જીવનશૈલીના વ્યવસાય માટે પ્રખ્યાત છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06
ओपन / कमेंट
2023-04-27 22:06:08
રમતગમત મંત્રીએ 12 મિનિટ પણ વાત નથી કરી, અમને ડરાવવામાં આવ્યા

કુસ્તીબાજોએ અનુરાગ ઠાકુરના નિવેદન સામે ઉઘાડેછોગ વાંધો ઉઠાવ્યો તપાસ સમિતિમાં જ છે આંતરિક ડખો હોવાનો બજરંગ પુનિયાનો આરોપ 'અંદર શું વાત થઇ... તે અમે હજુ ખુલીને નથી કહ્યું...': કુસ્તીબાજોનો દાવો ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હવે અવાજ બુલંદ કરી રહ્યા છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06
ओपन / कमेंट
2023-04-27 22:06:06
કેરી ખરીદતા પહેલા જાણી લો કે તે ખાટી છે કે મીઠી, કાપ્યા પછી પસ્તાવો નહી થાય

કાળઝાળ ગરમી વચ્ચે કેરીની મીઠાશ આખા શરીરને ઉર્જાથી ભરી દે છે. ઉનાળાને કેરીની મોસમ પણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ખાવાનું પસંદ ન હોય. પરંતુ કેરી ખરીદતી વખતે આપણે બધા ઘણીવાર એક વાતને લઈને મૂંઝવણમાં પડી જઈએ છીએ. હકીકતમાં, કેરી ખરીદતી વખતે, તેઓ ઘણીવાર ભૂલો કરે છે કે કેરી ખાટી હોય કે મીઠી. આ ભૂલ માત્ર બાળકો જ નહીં પરંતુ વૃદ્ધ લોકો પણ કરે છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views19:06
ओपन / कमेंट
2023-04-27 19:06:11
કેદારનાથ મંદિરની અંદર 230 કિલો સોનું, નવા સોનાનું છત્ર અને કળશ જુઓ

તમને યાદ હશે કે ગયા વર્ષે ભગવાન કેદારનાથના મંદિરના ગર્ભગૃહની દિવાલો અને છત માટે 230 કિલો સોનાની 560 ગોલ્ડશીટ્સનું દાન મળ્યું હતું હવે આ જ દાનવીરે સોનીની છત અને કળશ દાનમાં આપ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે કેદારનાથના મંદિરમાં 230 કિલો સોનાનું દાન કરનાર અને હવે સોનાની છત અને કળશ દાન કરનાર દાનવીર એક જાણીતા ડાયમંડના વેપારી છે અને તેમનો મુંબઇમાં મોટો બિઝનેસ છે.

સંપૂર્ણ લેખ વાંચો
2 views16:06
ओपन / कमेंट